Category: Panchmahal

Panchmahal જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

મોરવા હડફ તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા ગોધરા તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા ઘોઘંબા તાલુકામાં ચાંદીપુરાનો 1 શંકાસ્પદ કેસ નોંધાયો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર નાના બાળકો પર વર્તાઈ રહ્યો…

Pavagadh Rain: પાવાગઢ ડુંગરનો આહલાદક નજારો! પ્રકૃતિની ગોદમાં મેઘરાજા મહેમાન

પાવાગઢ પર્વત વાદળોની ફોજમાં છુપાયોદર્શને આવેલા ભક્તોએ વાતાવરણની મજા માણીપાવાગઢ પર્વતની ચોતરફ વાદળો જોવા મળ્યા પાવાગઢ ડુંગરનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જાણે પ્રકૃતિની ગોદમાં મેઘરાજા મહેમાન બન્યા હોય…

Panchmahal: 35થી વધુ બાળકોને આંગણવાડી કાર્યકર પોતાના મકાનમાં બેસાડે છે

પોયડા ગામે મકાનની એક વર્ષથી ચાલતી કામગીરી હજુ અધૂરીમકાનનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી આંગણવાડી કેન્દ્ર એકની રૂપિયા 6.99 લાખમાંથી મોટા ભાગની ગ્રાન્ટ ફળવવામાં આવી હોવા છતાં કામગીરી હજુ…

Panchmahal: શહેરા તાલુકામાં અષાઢી બીજથી ખેડૂતોએ ખેતી કામનો પ્રારંભ કર્યો

ખેડૂતો આકાશ તરફ્ બે હાથ જોડીને પ્રાર્થના કરીજો કે વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રો તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા…

Panchmahal: માલવણ પ્રા.આરોગ્ય કેન્દ્ર રાજ્યમાં આરોગ્યની સુવિધા માટે પ્રથમ ક્રમે

આરોગ્ય કેન્દ્રએ અત્યાર સુધી વિવિધ ઍવૉર્ડ મેળવ્યાનેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફ્કિેટમાં 100 માંથી 94 માર્કસ સાથે પ્રથમ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23 હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી…

Panchmahalમાં સસ્તા અનાજના દુકાનદારોએ ગેરરીતી કરતા જેલ થઇ

જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળ કાર્યવાહી દુકાનદારોને અલગ-અલગ જેલમાં મોકલાયા જિલ્લા પુરવઠા અધિકારીની ચાર દુકાનદાર સામે કાર્યવાહી પંચમહાલમાં સસ્તા અનાજના દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીઓએ…

Dang: ગુજરાતના ડાંગમાં ગીરમાળ ધોધની મનમોહક વહેતી ધારા

• ગુજરાતના સૌથી ઉંચા ધોધનો ભવ્ય નજારો • 150 ફુટના ધોધની ઉંચાઈ અને ઉંડાઈની સામ્યતા • ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના શિંગાણા…

Panchmahal: હાલોલ ટોલ પ્લાઝા પાસે બાઈકસવારોએ ટેન્કરચાલકને માર માર્યો

ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતા મારામારીલોખંડના સળિયાથી યુવકને માર માર્યો માર મારીને અસામાજિક તત્વો થયા રફૂચક્કર રાજ્યમાં મારામારી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પંચમહાલના હાલોલ ટોલ પ્લાઝા…

ગોધરા ખાતે થેલેસેમિયા અવેરનેસ પર એક દિવસીય સેમિનાર યોજાયો.

એનએસએસ વિભાગ થેલેસેમિયા જાગૃતિનું એક સેન્ટર બને તે માટે કોલેજ દ્વારા પ્રયાસ કરાયો. ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા અને યુનિવર્સિટીના અને સરકારશ્રીના પરિપત્રને…

Pavagadh Rain: ભારે વરસાદથી પાવાગઢમાં દર્શન પર પ્રતિબંધ, સલામતીને લઈ લેવાયો નિર્ણય

ભારે વરસાદથી પાવાગઢમાં દર્શન કરવા પર પ્રતિબંધભક્તોની સલામતીને લઈ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય દર્શનાર્થીઓ માટે ડુંગર ઉપર જવાનું બંધ કરાવવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે યાત્રાધામ…