Category: Gujarat

લોક ભાગીદારી મોડલથી બિલ્ડરોને ફાયદો કોર્પોરેશનને આર્થિક નુકસાન અંગે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો રોષ

Vadodara News : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ પીપીપી મોડલમાં પાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન જાય છે. જેટલા પીપીપી મોડલ કર્યા તેમાં તેનો ભાગ બનેલા બીજા લોકો કમાઈ…

ખોડીયાર કાઠીયાવાડી હોટલમાં બાળમજૂરી કરાવતી મહિલા સંચાલકની અટકાયત

Vadodara News : વડોદરાના અટલાદરા પાદરા રોડ પર બાળમજૂરી કરાવતી મહિલા હોટલ માલિકની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. તાજેતરમાં જ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલોમાં…

ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને જર્જરિત મકાનો અંગે નોટિસો આપતા વડોદરામાં કોર્પોરેશનની ઓફિસ ખાતે મોરચો

Vadodara Corporation Notice : વડોદરાના ગોરવા ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને વડોદરા મહાનગરપાલિકાના નિર્ભયતા શાખા દ્વારા નોટિસ ફટકારતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી…

કોર્ટ મેરેજ કર્યા બાદ ભાડે રહેતા દંપતીને ઝગડો થતાં પતિ પત્નીને મૂકી ચાલ્યો ગયો

Vadodara News : કોર્ટ મેરેજ કર્યા બાદ ભાડે રહેતા દંપતીમાં ઝગડો થતાં પતિએ પત્ની ને મૂકી ને જતા રહેતા પીડિતા એ 181 અભયમની મદદ મેળવી હતી. 181 મહિલા હેલ્પલાઇન પર…

Success Story: લખપતિ ખેડૂત: ‘સ્વાસ્થ્યના ખજાના’ની ખેતી કરી ગુજ્જુ ખેડૂત વર્ષે કરે છે ₹20 લાખની કમાણી

Drumstick Cultivation: જો તમે પણ નાનું રોકાણ અને ઓછી મહેનતમાં વધુ પૈસા કમાવવા માંગો છો તો તમારે પણ સરગવાની ખેતી કરવી જોઇએ. ખેડા જિલ્લાના દુધેલી લાટ ગામના પ્રવિણભાઇ પટેલ નામના…

પેટમાં ઉદરડાં દોડતા હોય તો પણ ખાતા નહીં પડીકા, CRUNCHEXમાંથી નીકળ્યો મરેલો દેડકો

Dead Frog Found In Chips packet: આજકાલ જંકફૂડનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. લોકો હવે બાળકોને ઘરે બનાવેલો નાસ્તો આપવાના બદલે બજારમાં મળતા તૈયાર પડીકા પકડાવી દે છે. આ સ્વાદિષ્ટ…

કોર્પોરેશનની ભરતીમાં સ્થાનિકોને નોકરીમાં પ્રાથમિકતા મળે તેવો સભામાં ઠરાવ કરો : ભાજપ-કોંગ્રેસની માગ

Vadodara Corporation News : સ્થાનિક સ્વરાજની સંસ્થામાં શહેરના યુવાનોને ભરતીમાં ખૂબ જ ઓછી જગ્યા મળી રહી છે ત્યારે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ સભામાં ઠરાવ કરી ફેરફારના આધારે…

વડોદરામાં પાણીના મોરચામાં એક વ્યક્તિનું મોત થયું તે અંગે કોંગ્રેસ મહિલા કોર્પોરેટરે ઉલ્લેખ કરતા હોબાળો

Vadodara News : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા રજૂઆત કરી હતી કે, અમારા વોર્ડ નંબર 1માં વોર્ડ કચેરી બે મહિનાથી તૈયાર છે પરંતુ તેનું ઉદ્ઘાટન થઈ રહ્યું નથી.…

શિક્ષકોની ભરતીને લઇને આવ્યા મોટા સમાચાર, 7500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે

Teacher Recruitment 2024 : TET-TAT ઉમેદવારોના આંદોલન વચ્ચે શિક્ષકોની ભરતીને લઇને સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ રાજ્યની માધ્યમિક અને…

રાજકોટ અગ્નિકાંડ : સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સામે વધુ એક ફરિયાદ, ત્રણ સ્થળે દરોડા

ACB Raid at Mansukh Sagathiya: રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નિકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના…