Month: May 2024

જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાંથી બોગસ તબીબ પોલીસના હાથે ઝડપાયો

Bogus Doctor in Jamnagar : જામનગરમાં મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં એક બોગસ તબીબ દ્વારા ઓરડીમાં ગેરકાયદે દવાખાનું ચલાવાતું હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી ડિગ્રી વગરના…

વડોદરામાં હરીનગર બ્રિજ પાસે નશેબાજ કાર ચાલકે અકસ્માત સર્જયો

image : Freepik Drink and Drive in Vadodara : વડોદરામાં દિવાળીપુરાના રાજીવ નગરમાં રહેતો ધર્મેશ રમેશભાઈ માળી છેલ્લા દસ વર્ષથી ન્યુ અલકાપુરી લિમિટેડ કંપનીના ડાયરેક્ટ સેજલબેન રાજેશભાઈ પરીખની કાર ચલાવે…

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં સાસુ અને મામાજી સસરા પર હુમલો કરનાર જમાઈ ગિરફ્તાર

image : Freepik Jamnagar Crime News : જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી શિક્ષિકા ક્રીસ્ચન મહિલા ઉપર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ તેના ભાઈને પણ માર મારવા અંગે…

ઉમરગામમાં પ્લાસ્ટિકના ફુલ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ : દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી

Fire in Umargam GIDC : ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે અચાનક પેકેજિંગ વિભાગમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે તમામ કર્મચારી બહાર નિકળી જતા બચાવ થયો…

પરસ્ત્રીના પાલવમાં લપેટાયેલો પતિ મારવા દોડતા પરિણીતાએ પિયરવાટ પકડી : પોલીસ ફરિયાદ કરી

Vadodara News : તારા પિતાના ઘરેથી શું લઈને આવી છે? તને લાવીને અમે પસ્તાઈએ છીએ તેમ કહીને મેળા ટોણા મારતા સાસુ સસરા સહિત દિયર અને પતિ સહિતના તમામ સાસરીયા વારંવાર…

વીસીમાં રોકાણ અને સોસાયટીમાં ઇન્વેસ્ટમેન્ટના બહાને સલૂન સંચાલક દ્વારા રૂ.12.20 લાખની ઠગાઈ

Vadodara Fraud Case : હેર કટીંગ સલૂન સંચાલકે વીસી અને સોસાયટી ચાલુ કરી હોવાના ઓઠા તળે મહેનતકશ પરિવારોને કુલ રૂ.12,20,210નો ચૂનો લગાવી છેતરપિંડી કરીને સલુનની દુકાનને ખંભાતી તાળા મારીને રફુ…

વડોદરામાં જૂન અને જુલાઈમાં મેલેરિયા અને ડેન્ગ્યુ વિરોધી માસની ઉજવણી કરવામાં આવશે

Anti Malaria and Dengue Month : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ પર નિયંત્રણ લાવવા અને લોકોમાં આ રોગો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે દર…

જામનગર શહેર, ધુંવાવ અને મોરકંડામાં જુગારના ત્રણ દરોડા : ૩ મહિલા સહિત 14 જુગારીઓની રૂ.23,570 સાથે અટકાયત

Gambling Crime Jamnagar : જામનગર શહેર તેમજ ધુંવાવ અને મોરકંડામાં ગઈકાલે પોલીસે જુદા જુદા ત્રણ દરોડા પાડયા હતા. જેમાં ત્રણ મહિલા સહિત 14 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા…

ભાવનગરના રાજવી પરિવારનાં મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન, 91 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Shivbhadrasinhji Gohil Passed Away: ભાવનગરનાં મહારાજ કુમાર શિવભદ્રસિંહજી ગોહિલનું આજે(31મી મે) સવારે નિધન થયું છે. ભારતની એકતા માટે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું રાજ્ય સૌ પ્રથમ સમર્પિત કરનારા પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના…

વડોદરામાં ગોરવા BIDCમાં નોકરી કરતી માતાના સગીર પુત્રનું અપહરણ

image : Freepik Kidnapping Case in Vadodara : વડોદરા ગોરવા રિફાઇનરી રોડની ગુજરાત આવાસ બોર્ડ વિકાસ નગરમાં રહૈતી ખાનગી કંપનીની નોકરીયાત માતાના સગીર પુત્રનું અપહરણ થયાની ફરિયાદ થતાં પોલીસ દોડતી…