દિલ્હીમાં CM કોણ? પરવેશ વર્મા જ નહીં પૂર્વ વિદેશમંત્રીના પુત્રીનું નામ પણ રેસમાં
Who is Next Delhi CM: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની મોટી જીત બાદ મુખ્યમંત્રીના પદ માટે રેસ શરૂ થઇ ગઇ છે. સમર્થકો અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અંતિમ નિર્ણય…