Category: Dahod

Dahod: ભાજપે બળવાખોરો સામે કરી કાર્યવાહી, 18 હોદ્દેદારોને કર્યા બરતરફ, જુઓ VIDEO

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ દાહોદ ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ સહિત 18 હોદ્દેદારોને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. દેવગઢ બારીયા…

Dahodમાં પર પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પરિણીતાને અર્ધનગ્ન કરી ગામમાં કાઢ્યો વરઘોડો

દાહોદમાં પરિણીત મહિલા પર જુલમ કરવામાં આવ્યો. દાહોદના સંજેલી તાલુકાના એક ગામમાં પરિણીત મહિલા પર ટોળાએ અત્યાચાર કરતો હોવાનો કિસ્સા સામે આવ્યો. ગામમાં રહેતી એક પરિણીતાને પરપુરુષ સાથે પ્રેમસંબંધને લઈને…

Dahod: પરિણીત મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડો કાઢવાની ઘટનાના રાજ્યમાં ઉગ્ર પડઘા..

દાહોદમાં પરિણીત મહિલા પર અમાનુષી અત્યાચારના રાજ્યમાં ઉગ્ર પડઘા પડ્યા. શાસક પક્ષ સહિત અન્ય રાજકીય પક્ષોએ ઘટનાને વખોડી. દાહોદ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી તેમજ આપ નેતા ઇસુદાન ગઢવીએ…

Dahod: દેવગઢબારિયામાં ટાયરના શોરૂમમાં આગ, ફાયર બ્રિગેડ લાગી કામે

દાહોદના દેવગઢબારિયામાં ધાનપુરમાં લક્ષ્મીનારાયણ ટાયર શોરૂમમાં આગની ઘટના સામે આવી છે. ન.પા.ના ચીફ ઓફિસર, પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડેને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ લેટ આવતા ન.પા. પ્રમુખ ગુસ્સે…

Dahod: દાહોદમાં મહિલા પર અત્યાચારના આરોપીઓનું પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

દાહોદના સંજેલીમાં ઢાલસૂમળ ગામે પરણિતા પર અત્યાચારની ઘટના બની હતી. પ્રેમીને મળવા ગયેલી પરણિતાને અર્ધનગ્ન કરીને વરઘોડો કાઢ્યો હતો અને વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસે 4 મહિલા…

Dahodના ધાનપુરમાં પરણિત પ્રેમિકાએ પાડોશીની મદદ લઈ પ્રેમીની કરી હત્યા

ધાનપુરના પીપેરોમાં પ્રેમીથી છૂટકારો પામવા પાડોશીની મદદ લઇ પરણીત પ્રેમિકાએ પ્રેમીની હત્યા કરી નાખી ,બંને જણા મૃતદેહને ગાડીમાં ભરીને સાદરા ગામે ફેંકી આવ્યા,પોલીસે હત્યારાઓની કરી ધરપકડ. મૃતદેહને દૂર જઈને ફેંકી…

Dahodમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો, અલગ-અલગ બ્રાન્ડના 370 ડબ્બા જપ્ત

દાહોદના બલૈયા રોડ પર ગોડાઉનમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. અલગ-અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના 370 ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના લેવાની સાથે પરિક્ષણ…

Dahodમાં મહિલા પર અત્યાચાર મુદ્દે કાર્યવાહી, ગણતરીના કલાકોમાં ઝડપાયા 15 આરોપીઓ

દાહોદમાં મહિલાને અર્ધ નગ્ન હાલતમાં ગામમાં ફેરવી તેને માર મારવાની ઘટનામાં તમામ 15 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે,જેમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યુ હતુ, પોલીસે પીડિતાના સસરા,…

Dahodના સાંજેલીમાં મહિલાની ગરીમા હણાયા મુદ્દે હાઈકોર્ટ બની ગંભીર

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો આ વીડિયોમાં એક મહિલા સાથે ખુબજ ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. મહિલાની ગરીમા હણાય તે રીતે મહિલાને અર્ઘ નગ્ન…

Dahod: અંધશ્રદ્ધાનું ફરી ધૂણ્યું ભૂત! ભૂવાએ માસૂમ બાળકીને આપ્યા ડામ

દાહોદમાં અંધશ્રદ્ધાનું ભૂત ફરી ધૂણ્યું છે. દાહોદ તાલુકાના હીમાલા ગામમાં ચાર મહિનાના માસૂમને ભૂવાએ ડામ આપ્યા છે. તેમાં શ્વાસની તકલીફમાં લોખંડના સળિયાથી ડામ આપ્યા છે. ત્યારે પરિવાર માસૂમ બાળકીને ભૂવા…