Category: Panchmahal

વાસાપુરમાં ચાલી રહેલા એનએસએસ ની વાર્ષિક શિબિર ના ત્રીજા દિવસે ગ્રામજનો સ્કૂલના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

શાળાની બાળકીઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન થયું. વાસાપુરમાં ચાલી રહેલા એનએસએસ ની વાર્ષિક શિબિર ના ત્રીજા દિવસે શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના એનએસએસ વિભાગ દ્વારા…

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને શેઠ પી. ટી. આર્ટ્સ અને સાયન્સ કૉલેજના ઈતિહાસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા અને શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઈતિહાસ વિભાગ દ્વારા બી. એ સેમ 6 અને એમ. એ. સેમ 4 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ…

ગોધરાના વસાપુર ગામે કોલેજના એનએસએસ કેમ્પનું ઉદઘાટન થયું

કોલેજના આચાર્યશ્રી અને સ્કૂલના સ્ટાફ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક શિબિર નો શુભારંભ કરાયો ગોધરાની સૌથી મોટી અને જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા દત્તક લીધેલા…

Gujarat BJP: જુનાગઢ, પંચમહાલ અને આણંદમાં ભાજપના 21 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢ શહેર ભાજપે મોટો નિર્ણય કર્યો છે. ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા 10 કાર્યકરોને સસ્પેન્ડ…

Panchmahalમાં PSI મેહુલ ભરવાડ રૂપિયા 1 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

પંચમહાલના હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા મેહુલ ભરવાડ એસીબીના હાથે રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. ફરિયાદી પાસેથી પહેલા રૂપિયા 2.50 લાખની માંગ કરી હતી…

Panchmahal: પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજ્યમાં કેટલીક વખત ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવે છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ખનીજ માફિયાઓ સામે તવાઈ બોલાવી છે. ત્યારે હાલોલ GIDC, ગોધરાના કાંકણપુરમાંથી ખનીજ ચોરી ઝડપાઇ…

Panchmahal: પોલીસ જવાનની સરાહનીય કામગીરી, દિવ્યાંગ યુવકને ઉંચકીને કરાવ્યા પાવાગઢ દર્શન

પંચમહાલમાં પોલીસ જવાનની સરાહનીય કામગીરી સામે આવી છે. પોલીસ જવાને વિકલાંગ યુવકને પાવાગઢ પર્વતના પગથિયા ચડાવ્યા અને મંદિરમાં દર્શન કરાવી યુવકને પરત પણ ઉતાર્યો છે. પોલીસની સરહાનીય કામગીરીનો વીડિયો વાયરલ…

Panchmahalના પાનમ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સિંચાઈ માટે નહીં પડે મુશ્કેલી

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ 132 ગામના ખેડૂતો અને 70થી વધુ ગામના લોકો માટે આશીર્વાદ સમાન છે. હાલ પાનમ ડેમમાં 80 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવા સાથે આ પાણીનો…

Panchmahalના જીવા દોરી સમાન પાનમ જળાશયના 35 વર્ષ બાદ ગેટ બદલવાની કામગીરી!

પંચમહાલના જીવા દોરી સમાન પાનમ જળાશયના 35 વર્ષ બાદ ગેટ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જળાશયના 10 ગેટ બદલવામાં આવવા સાથે એક ગેટ ખોલીને બેસાડવામાં દોઢ મહિના જેટલો…

Panchmahalમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થતા મચી દોડધામ

પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી…