પંજાબ પ્રાંતમાં શિયા-સુન્ની સમુદાય વચ્ચે કોમી અથડામણ, બેના મોત, 30ને ઈજા, અર્ધલશ્કરી દળો તૈનાત
(પ્રતિકાત્મક તસવીર) Pakistan Communal Violance: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શિયા અને સુન્ની સમુદાય વચ્ચે કોમી અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે શિયા લોકોના મોત થયા છે અને…