જાણીતી યુટ્યુબરે 45 કિલો વજન ઘટાડ્યું… ડાયટિંગ નહીં પણ 3 કસરત કરીને બની ‘સ્લિમ-ટ્રીમ’
Image: Facebook YouTuber Jazz Jennings Transformation: જેજ જેનિંગ્સ અમેરિકન યુટ્યૂબર છે અને તેણે પોતાનું ગજબ ટ્રાન્સફોર્મેશન કર્યું છે. જેજે તાજેતરમાં જ એક વીડિયોમાં જણાવ્યુ છે કે લગભગ 45 કિલો વજન…