જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજીના 100મા માસક્ષમણના પારણા, અક્ષય કુમાર હાજર રહ્યો, 7 કરોડ દાન કર્યાની ચર્ચા
Akshay Kumar Attends Jainacharya Hansaratnaswarji’s 100th Masakshaman Celebration : વિશ્વ-શાંતિ અને અહિંસાનો સંદેશ દુનિયામાં ખૂણે ખૂણે પહોંચાડવાના ધ્યેય સાથે ઉગ્ર તપસ્યા કરતા જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજીએ સાતમી વાર સળંગ 180 ઉપવાસ પૂર્ણ…