આજ રોજ ગોધરા સહેર ખાતે શ્રી ગુરુગોવિંદ યુનિવર્સિટી દ્વારા સેઠ એસપીટી સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ મા વિજ્ઞાન પ્રદર્શન નુ કાર્યક્રમ માઇક્રોબાયોલોજી વિભાગ ના HOD PRASSNA AIYAR દ્વારા પ્રદર્શન યોજવામાં મા અવ્ય હતુ જેમા બાડકો એ અલગ અલગ વિષય પર પ્રયોગ કરિ સમજવ્યુ હતુ Post navigation Panchmahal: કાલોલ મામલતદાર કચેરીમાં ACBની ટ્રેપ, સર્કલ ઓફિસર રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયા