Month: December 2024

અમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ

Kidney Hospital in Ahmedabad: થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે,…

બિલ વિસ્તારના રહીશોની રજૂઆત : ટ્રાફિક સમસ્યાને લીધે ત્રણ કિ.મી. પસાર કરતા દોઢ કલાકનો સમય લાગે છે

Vadodara : વડોદરા શહેરમાં સમાવિષ્ટ સાત ગામોમાંથી કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાત કરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. જે અંગે ગઈકાલે બિલ વિસ્તારની 50 થી 60 સોસાયટીના…

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની કામગીરી : છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમની આઠ ગુનાઓ ઉકેલવામાં સફળતા

Gujarat Police’s sniffer dogs : ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી…

સ્વચ્છ ભારતની ઝુંબેશ વચ્ચે ઘન કચરાથી દશરથના ગ્રામજનો ત્રસ્ત, બે દિવસનું અલ્ટીમેટમ

Vadodara : વડોદરા પાસે આવેલા દશરથ ગામે છેલ્લા કેટલાક સમયથી ઘનકચરા ના નિકાલના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે અને બે દિવસમાં કચરાનો નિકાલ નહીં થાય તો આંદોલનની ચીમકી…

સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થયા પછી મનમાં લાગી આવતાં પરિણીતાનો ઝેર પી લઇ આપઘાત

Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી સીમાબેન વિનોદભાઈ વસુનીયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ…

ધ્રોળ નજીક એકટીવા અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં વેપારી યુવાનને ગંભીર ઈજા

Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે. આ અકસ્માતના…

જામનગરમાંથી ચોરાઉ બાઈક સાથે એક શખ્સની એલસીબી દ્વારા અટકાયત

Jamnagar : જામનગર શહેરમાંથી બિલ આધાર વગરના અને નંબર પ્લેટ વીનાના એક ચોરાઉ મનાતા બાઇક સાથે મૂળ ખંભાળિયાના વતની એક શખ્સને એલસીબીની ટુકડીએ ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ…

જામનગર જીલ્લામાં વીજતંત્ર દ્વારા પખવાડિયાના વિરામ બાદ ફરીથી વીજ ચેકિંગ શરૂ : 57.62 લાખની વીજ ચોરી પકડાઈ

Jamnagar PGVCL : જામનગર શહેરમાં તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને 39 વિજ ચેકીંગ ટુકડીઓને…

જામનગરમાં અંધઆશ્રમ પાસે આવેલા 1404 આવાસ પૈકીના વધુ ચાર જર્જરિત બિલ્ડીંગમાં આજે ડિમોલીશન કરાયું

Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસમાં ડીમોલિશનની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404 આવાસ પૈકીના વધુ ચાર…

નવસારી નજીક હાઈવે પર મધમાખીનો વાહન ચાલકો પર હુમલો : સાતથી વધુ લોકોને ડંખ મારતાં લોકોમાં ફફડાટ

image : Social media Navsari : નવસારી નજીક જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી તવડી સાગરા રોડ પર આજે સવારે છંછેડાયેલા મધમાખીના ઝુંડે રસ્તે પસાર થતા વાહન ચાલકો પર હુમલો કરતા અફરા…