Month: November 2024

મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના દરોડા, જાણીતા ગ્રૂપ પર તવાઈ

IT Raids in Mehsana: મહેસાણાના નામાંકિત રાધે ગ્રૂપ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા છે. મળતી માહિતી મુજબ, રાધે ગ્રૂપના મહેન્દ્ર પટેલ અને તેમના…

‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી પોર્ટની બહાર વિરોધ પ્રદર્શન કરાયા, 30ની અટકાયત બાદ મુક્તિ

Congress protests outside Adani Port in Mundra: ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. ત્યારે મુન્દ્રા ખાતે નોકરી દો, નશા નહીં’ કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું…

84 વર્ષના માજીને વાતોમાં પરોવી બે તોલાની ચેન સેરવી લીધી

image : Social media Vadodara Chain Snatching : વડોદરામાં તરસાલી વિસ્તારના વિજયનગરમાં રહેતા 84 વર્ષના નવનીતમબેન ગોકુલ દાસ તાંજોરકર ગઈકાલે સવારે 9:00 વાગે ભત્રીજાની બાઈક પર બેસીને તરસાલીના શરદનગર ખાતે…

ભાજપની મહિલા કોર્પોરેટરોની ચીમકી બાદ તંત્ર એક્શનમાં : 21 વર્ષ બાદ ભૂંડ પકડવાની કાર્યવહી, 35 ભૂંડ પકડ્યા

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનની સમગ્ર સભામાં વોર્ડ નંબર 15 ના બે મહિલા કોર્પોરેટર શહેરમાં ભૂંડોનો ત્રાસ વધી ગયો છે અને જો તેને પકડવામાં નહીં આવે તો અમારે ભૂંડોને પકડીને…

વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ફરી એકવાર બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો

Vadodara Accident : વડોદરા પાસે વાઘોડિયા ચોકડીના બ્રિજ ઉપર ત્રણ દિવસમાં બીજો અકસ્માત થયો છે અને તેમાં પણ ફસાયેલા ડ્રાઇવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વાઘોડિયા ચોકડી બ્રિજ ઉપર આજે પરોઢિયે…

જામનગરમા પ્રિ-સ્કૂલ સંચાલકોનો સરકારે બનાવેલા નવા નિયમો સામે આક્રોશ : કલેક્ટરને આવેદનપત્ર

Jamnagar : ગુજરાત સરકાર દ્વારા પ્રિ-સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં જુગાર રમી રહેલી 7 મહિલા સહિત 9 જુગારીઓ પકડાયા

Jamnagar Gambling Raid : જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 7 મહિલા સહિત 9 જુગારીઓની અટકાયત કરી લીધી છે, અને…

જામનગરમાં ચેક પરત ફરવાના બે કેસમાં વેપારીઓને બે-બે વર્ષની કેદની સજા

Jamnagar Court Order : જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ઋષભ મેટલ્સ નામની પેઢીના માલિકને બે કેસમાં બે-બે વર્ષની કેદની સજા તેમજ રૂા.5,50,000ની રકમનું વળતર ચૂકવવાનો હુકમ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.…

વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સિદ્ધનાથ તળાવની હાલત બ્યુટીફિકેશન પછી પણ ગંદી ગોબરી

Vadodara Corporation : વડોદરા શહેરની મધ્યમાં આવેલ પૌરાણિક અને ધાર્મિક આસ્થા ધરાવતું સિધ્ધનાથ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે ગંદુ ગોબરુ અને ગંધાતું બની ગયું છે. તળાવના પાણી પર લીલની…

લોનની લાલચમાં લાખો ગુમાવનાર યુવકે આત્મહત્યા કરી, મરતા પહેલા બનાવ્યો વીડિયો

Suicide In Bhavnagar: ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા પ્રવીણ સાગઠિયાએ લોનની લાલચમાં લાખો રૂપિયા ગુમાવતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક કોન્ટ્રાક્ટર પ્રવીણે દોઢ કરોડ રૂપિયાની લોનની લાલચમાં 40 લાખ રૂપિયા…