વરસાદે રમત બગાડી… ચેમ્પિયન્સ ટ્રૉફીની સેમિફાઈનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન હજુ પણ રેસમાં!
ICC Champions Trophy: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની મેચ નંબર 10માં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટક્કર થઈ. જો કે, આ મેચમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદ પડતાં મેચ પૂરી ન થઈ શકી.…