Category: Surat

સુરત પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 41 પીઆઈની આંતરિક બદલી, જુઓ યાદી

Gujarat Police Transfers Order: લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં ગુજરાતના પોલીસ વિભાગમાં બઢતી અને બદલી દોર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પોલીસકર્મીઓની આંતરિક બદલી આદેશ આપ્યા છે. જેમાં 41…

સુરતના બે યંગસ્ટર્સની અનોખી શિવ ભક્તિ : કતારગામના 18 અને 16 વર્ષના બે યુવાનોએ સાયકલ પર કરી ચારધામ યાત્રા

Surat Youth on Cycle Chardham Yatra : સુરતના કતારગામ વિસ્તારના 18 અને 16 વર્ષના બે યુવાનો સાદી સાયકલ લઈને 10 મેના રોજ સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ બંને યુવાનોએ…

સુરત સમિતિના ધોરણ 6ના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની પરીક્ષાની તૈયારી માટે ખાસ બુક તૈયાર કરાવાઈ

Surat News : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ 8ના શિષ્યવૃતિ માટે લેવાતી પરીક્ષામાં સુરત શહેરમાં શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓની અગ્રેસર જોવા મળે છે. શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં…

NMMS પરીક્ષામાં સુરત જિલ્લાના કુલ ક્વોટા 451 પૈકી સુરત સમિતિની શાળાના 363 વિદ્યાર્થીએ મેરીટમાં સ્થાન મેળવ્યું

Surat Education News : સુરત સહિત રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સ્કોલરશીપ ડ્રોપ આઉટ રેશિયો ઘટે…

લહેંગા સાડીના રૂ.35 લાખના બાકી પેમેન્ટને બદલે ત્રણ વેપારીએ ધમકી આપી

– અવધ માર્કેટમાં દુકાન અને વરાછામાં ગોડાઉન ધરાવતા વેપારી સાથે ઠગાઈ : મોટા વરાછામાં રાધે ફેશનના નામે ભાગીદારીમાં વેપાર કરતા ત્રણેય વેપારીએ માલ ખરીદી સમસયર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો…

પાંડેસરા વિસ્તારમાં પાંચ વર્ષની માસૂમ બાળા સાથે સાવકા પિતાનું દુષ્કર્મ

– સાથે ન્હાવા અને બેડરૂમમાં સુવડાવવાના બહાને નરાધમની હરકતઃ બાળાએ માતાને ફરિયાદ કરી તો પત્નીને દિકરી સહિત મારી નાંખવાની ધમકી– માતા કામ કરતી હોય ત્યારે પુત્રીને બેડરૂમમાં લઇ જઇ દરવાજો…

આજે વિશ્વ સિકલસેલ દિવસઃ સુરતમાં આ બીમારીથી ૨૭૨૨ દર્દી પીડાય છે

– સિકલસેલથી પીડાતા યુવાન- યુવતી લગ્નગ્રંથીથી જોડાય તો તેમના સંતાનોને પણ આ બીમારી થઇ શકે છે સુરત , : સિકલસેલએ લોહીની આનુવંશિક કે વારસાગત બીમારી આદિવાસીઓમાં જોવા મળે છે. રાજ્ય…

સિવિલ ચોકીની પોલીસ ઇમરજન્સી વિભાગમાં દર્દીના MLC માટે ગઇ જ નહી

– પોલીસે કહ્યું, દર્દી કે કર્મચારીને અહી મોકલો – ત્રણ બીમાર દર્દી અંગે ડોકટરે ઉપરીને જાણ કર્યા બાદ ચોકીના જવાનોએ ત્રણ કલાકે કાર્યવાહી કરી સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ…

પાર્કિંગ માફિયા વિરુદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવવા અમારા પર લાંચના ખોટા આરોપ થયાં : સુરત આપના કોર્પોરેટરો

Surat Pay and Park Controversy : સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી આપના બે કોર્પોરેટરે પાલિકાના બે અધિકારીઓની હાજરીમાં 11 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ અમદાવાદ એન્ટી કરપ્શન…

સુરત પાલિકામાં જન્મના દાખલા માટે લાગી રહી છે લાંબી લાઈનો, સોફ્ટવેર બદલાતા લોકોને હાલાકી

Birth Certificate in Surat : સુરત પાલિકાના તમામ ઝોનમાં છેલ્લા બે દિવસથી જન્મના દાખલા માટે લાંબી લાઈનો લાગી રહી છે. સરકાર દ્વારા જન્મના દાખલા માટે સોફ્ટવેર બદલાતા લોકોને હાલાકી વધી…