Category: Ahmedabad

યુવક પર કાર ચઢાવી દેવામાં આવી પણ હત્યાના પ્રયાસનો ગુનો ન નોંધ્યો

અમદાવાદ,બુધવાર શહેરના નરોડા વિસ્તારમાં રહેતા યુવકને એક મહિના પહેલા પત્નીને મેસેજ કરવાની બાબતમાં એસ પી રીંગ પાસે લઇ જઇને અન્ય લોકોની મદદ લઇને તેને બેરહેમીપૂર્વક માર મારીને કાર ચઢાવીને હત્યાનો…

ભારે વરસાદ વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Image Source: Twitter Gujarat Will Get Relief From Heavy Rainfall: ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ‘બારે મેઘ ખાંગા’ થતાં મોટા ભાગનું ગુજરાત જળમગ્ન…

જેતલપુર બ્રિજ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને કાર ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન મોત

અમદાવાદ, બુધવાર પૂર્વ વિસ્તારમાં ફોર વ્હીલ વાહન ચાલકો દ્વારા બેફામ વાહનો હંકારતાં અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. જેતલપુર વિસ્તારમાં બ્રિજ પાસેથી રોડ ક્રોસ કરી રહેલા…

મિરઝાપુરમાં યુવકની હત્યાના આરોપીની જામીન અરજી ફગાવાઇ

(આરોપી -મોહસીન પઠાણ) અમદાવાદ,બુધવાર શહેરના મીરઝાપુરમાં નવ મહિના પહેલા માથાભારે વ્યક્તિ અને તેના ત્રણ પુત્રોએ અંગત અદાવત રાખીને મોહંમદ બિલાલ બેલીમ નામના યુવકને છરીને ૪૦થી વધારે ઘા ઝીકીને મોતને ઘાટ…

૫૩ તળાવો ઈન્ટરલિંક હોવા છતાં મ્યુનિ.શાસકોને ૮૯ તળાવ વરસાદી પાણીથી છલકાયાની હરખની હેલી

અમદાવાદ,બુધવાર,28 ઓગસ્ટ,2024 અમદાવાદમાં ત્રણ દિવસમાં સરેરાશ દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ૧૩૦ તળાવ શહેરમાં મ્યુનિ.હસ્તક આવેલા છે.આ પૈકી…

મ્યુનિ.બોર્ડ બેઠકમાં ભાજપના કોર્પોરેટરની જીભ લપસી, અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે લોકોને જયાં ફરવા જવું હોય ત્યાં જાય

અમદાવાદ,બુધવાર,28 ઓગસ્ટ,2024 અમદાવાદ મ્યુનિ.ની બોર્ડ બેઠકમાં રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટરદશરથ પટેલની જીભ લપસી પડી હતી. શહેરમાં વરસાદે વેરેલી તારાજી ઉપર ચર્ચા કરવાના બદલે આ કોર્પોરેટરે અમદાવાદમાં હવે ઘણાં બગીચા છે…

ખોખરામાં પરિવારજનો સૂતા રહ્યા અને મકાનમાં રૃા.૪.૮૮ લાખના મુદ્દામાલ ચોરાયો

અમદાવાદ,બુધવાર પૂર્વ વિસ્તારમાં તહેવારોમાં તસ્કરો દ્વારા દિવસ દરમિયાન અનેક સોસાયટીઓની રેકી કરીને મકાનના તાળા તોડીને લાખો રૃપિયાની મતાની ચોરીને અંજામ આપ્યો હતો. ખોખરામાં પરિવારજનો મકાનમાં સૂતા હતા અને તાળા તોડીને…

અમદાવાદમાં 89 તળાવ વરસાદી પાણીથી છલકાયા, શહેરમાં 130 તળાવો છતાં બાર મહિના પાણી રહેતુ જ નથી

Gujarat Rain: અમદાવાદમાં ત્રણ દિવસમાં સરેરાશ 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. 130 તળાવ શહેરમાં મ્યુ. હસ્તક આવેલા છે.…

૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દી દાખલ

અમદાવાદ,બુધવાર,28 ઓગસ્ટ,2024 રુપિયા ૭૫૦ કરોડના ખર્ચે મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલ બનાવાઈ છે.હોસ્પિટલમાં ૧૨૭ સુપર ડીલકસ બેડ આવેલા છે.આમ છતાં એક વર્ષમાં માત્ર ૩૭ હજાર ઈન્ડોર દર્દીઓને સારવાર આપવામા આવી હોવાનો મ્યુનિ.બોર્ડ બેઠકમાં…

રામોલમાં પ્રેમપ્રકરણમાં ભત્રીજાએ ફોઇને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યા

અમદાવાદ,રવિવાર રામોલમાં રહેતી મહિલાનો પતિ પોતાની સાળાની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો જેથી મહિલાએ તેના ભાઈને કોલ કરીને તેની પત્નીના ચારિત્ય અંગેની વાત કરી હતી. જેને લઇને ભત્રીજો ફોઈના ઘરે…