Category: Ahmedabad

નરોડા એસટી વર્કશોપ પાસે યુવકની માથું છુંદાયેલ નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળતા ચકચાર

અમદાવાદ,સોમવાર નરોડા વિસ્તારમાં એસટી વર્કશોપ પાસેથી આજે સવારે યુવકની માથું છુંદાયેલ અને નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસમાં મૃતદેહ પાસેથી લોહીથી ખરડાયેલા પથ્થર મળ્યો હતો. જેથી કોઇ અજાણ્યા શખ્સોએ…

વરસાદ-ભેજવાળા વાતાવરણની વચ્ચે નવરંગપુરા, થલતેજ,ગોતા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂ-ચિકનગુનિયાના કેસ

અમદાવાદ,સોમવાર,2 સપ્ટેમબર,2024 અમદાવાદમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ અને ભેજવાળુ વાતાવરણ જોવા મળે છે.નવરંગપુરા,થલતેજ ઉપરાંત ગોતા સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂ તેમજ ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં શહેરમાં ડેન્ગ્યૂના ૬૮૮…

અમદાવાદમાં મેઘમહેર: નરોડમાં સૌથી વધુ 4 ઈંચ, કુબેરનગર માર્કેટમાં પાણી ભરાયા

Heavy Rains In Ahmedabad: પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની અમદાવાદમાં સોમવાર (બીજી સપ્ટેમ્બર)થી મંગળવાર (ત્રીજી સપ્ટેમ્બર) સવાર સુધી વરસાદે રમઝટ બોલાવી હતી. સોમવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.…

સમીસાંજે અંધારપટ છવાતા વિઝિબિલીટી ઘટી, નરોડામાં ચાર,ઓઢવ,નિકોલમાં બે,સરેરાશ એક ઈંચ ઉપરાંત વરસાદ

અમદાવાદ,સોમવાર,2 સપ્ટેમબર-2024 પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસની સમીસાંજે અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી હતી.સોમવારે સવારથી શહેરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.જો કે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.વીજળીના કડાકા સાથે…

અમદાવાદ કોર્પોરેશનના ડે. મ્યુનિસિપલ કમિશનરને ધક્કા ખવડાવવા ભારે પડ્યા, હાઇકોર્ટમાં માફી માંગવી પડી

Gujarat High Court: સિનિયર સિટીઝન મહિલાના પતિના ડેથ સર્ટિફિકેટમાં ભૂલ સુધારવામાં ગલ્લાં તલ્લાં કરનાર AMC સત્તાધીશોની ગુજરાત હાઇકોર્ટ ઝાટકણી કાઢી હતી. એક તબક્કે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અદાલતમાં રૂબરૂ હાજર…

ગુજરાત માથે છ દિવસ ‘ભારે’, આવતીકાલથી ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લામાં સૌથી વધુ ખતરો

Ambalal Patel Predicts Heavy Rain In Gujarat: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના મુશળધાર વરસાદ ખાબક્યો…

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બીજો દિવસ, માગમાં 10 ટકાનો ઘટાડો કર્યો

Ahmedabad Resident Doctors Strike: રાજ્ય આરોગ્ય વિભાગે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 20 ટકાનો વધારો કર્યો છે. 40 ટકા વધારો કરવાની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને લીધે…

જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા મધુરમ એપાર્ટમેન્ટના એક બ્લોકની સીડી ધરાશાયી થતાં રહીશોમાં દોડધામ

અમદાવાદ,મંગળવાર,3 સપ્ટેમબર,2024 અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં મંગળવારે સવારના સમયે મધુરમ એપાર્ટમેન્ટના જી બ્લોકનો દાદરાનો ભાગ ધરાશાયી થતાં રહીશોમાં દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા સ્નોરસ્કેલની મદદથીતાત્કાલિક ૨૫ જેટલા…

સોમવારે પડેલા ભારે વરસાદ પછી સરસપુરથી બાપુનગર સુધીનો વ્હાઈટ ટોપીંગ રોડ પાણીમાં ગરકાવ

અમદાવાદ,મંગળવાર,3 સપ્ટેમબર,2024 સોમવારે પડેલા ભારે વરસાદ પછી સરસપુરથી બાપુનગર સુધીના વ્હાઈટ ટોપીંગ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવામા આવ્યા બાદ વરસાદી પાણી નહીં ભરાય એવો…

સોમવારે મોડી રાતના સુમારે નરોડામાં બે, નિકોલ,કઠવાડામાં એક ઈંચથી વધુ વરસાદથતાં પાણી ફરી વળ્યાં

અમદાવાદ,મંગળવાર,3 સપ્ટેમબર,2024 અમદાવાદમાં સોમવારે મોડીરાતે ૧થી ૨ કલાક સુધીના સમયમાં નરોડામાં બે,નિકોલ,કઠવાડા,ઓઢવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ…