Category: Rajkot

શુક્રવારે વર્ષનો સૌથી લાંબો દિવસ, રાજકોટ- અમદાવાદમાં આશરે સાડા તેર કલાકનો દિવસ રહેશે

Rajkot : શુક્રવાર તારીખ 21 જૂન જેઠસુક- 14ના દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત્રિ હશે અને આ દિવસ સાથે જ ભારતીય સંસ્કૃતિ મૂજબ અનેક શાસ્ત્રોમાં જેનો ઉલ્લેખ…

લગ્ન ન થતાં હતાશ મોરબીના યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો

કાલિકાનગર ગામે જઇ ભરેલું પગલું માળિયા નજીક હોટલમાં રાજસ્થાનના યુવાનનો આપઘાતઃ પરડવામાં એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો ગળાફાંસો મોરબી, જામનગર : મોરબીના રહેવાસી ૩૭ વર્ષીય યુવાનના લગ્ન થયા ના હોય જેથી…

થાર જીપે બાઇકને ઉડાડયું, ચાલક યુવાનનો લેવાયો ભોગ

જામનગર નજીક ઢીચડા ગામ પાસે જામનગર પંથકમાં અકસ્માતના ૩ બનાવમાં ૪ ઘાયલ જામનગર : જામનગર નજીક ઢીચડામાં થાર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ગંભીર ઇજાજ…

કલ્યાણપુરના ભોગાત ગામે ઘર કંકાસનાં કારણે પત્નીની હત્યા કરી પતિનો આપઘાત

કુટુંબ કલેશના કારણે પરિવારનો માળો વિંખાયો, ત્રણ સંતાનો નોંધારા બન્યાં યુવાને મારકૂટ કરતાં પત્નીને અગાઉ થયેલાં હેમરેજના ભાગે લાગી જતા મૂર્છિત બની ગયા બાદ સવારે ન ઉઠતા યુવાને પણ જીવ…

શિલ્પન ઓનેક્સ રેસિડેન્સીના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 2 બાળાનાં મોત

રાજકોટના રૈયા ગામ નજીક બે નેપાળી ચોકીદારની બે પુત્રીઓ ખરેખર કઇ રીતે સ્વિમિંગ પૂલમાં ખાબકી તે અંગે તપાસ રાજકોટ, : રાજકોટના રૈયા ગામ નજીકના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર સ્થિત…

ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી, રાજકોટના અગ્નિકાંડમાં આખરે સરકારે ત્રણ ઉચ્ચ અધિકારીની કમિટી બનાવી

Rajkot Gamezone Fire: રાજકોટના અગ્નિકાંડમાં અધિકારીઓ તેમજ બેદરકાર રહેલા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા આખરે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે. આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ…

રાજકોટમાં સતત ધમધમતા માર્ગો પર માત્ર ૪૦ મીનીટમાં જ બે-બે લૂંટ

પોલીસના અસ્તિત્વ સામે જ સવાલો ઉઠાવતી ઘટનાઓ ત્રિપલ સવારી બાઈકસવારોએ મોકાજી સર્કલ પાસે રિક્ષા ચાલકને લૂંટી થોડા સમય બાદ ડો.હોમી દસ્તુર માર્ગ પર ખેડુતને લૂંટી લીધો રાજકોટ : રાજકોટમાં પોલીસનું…

ખુદ પુત્ર જ પિતાની 42 લાખની મત્તા સાથેની તીજોરી ઉઠાવી ગયો

રાજકોટના ગાયત્રીનગર વિસ્તારની ઘટના જોકે પોલીસ તપાસમાં ભાંડો ફુટી ગયો, ર.૩૦ લાખનું દેણું ચૂકવવા ઘરમાં જ હાથ સાફ કર્યો રાજકોટ : રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને સોની કામ કરતાં નીતીનભાઈ…

વિસાવદરમાં ધોધમાર એક ઈંચ, અમરેલી પંથકમાં અવિરત વરસાદ

સૌરાષ્ટ્રના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહૌલ નૈઋત્યનું ચોમાસુ નવસારી પાસે સપ્તાહથી અટકી ગયું છે, હજુ ત્રણ-ચાર દિવસ સૌરાષ્ટ્રમાં બેસવાની શક્યતા નહીવત્ રાજકોટ : સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રવેશ થાય તે પૂર્વે સૌરાષ્ટ્રના…

રાજકોટમાં શિક્ષણાધિકારીને ઢાંકણીમાં પાણી આપી ડીઇઓ કચેરીમાં હલ્લાબોલ

‘નિષ્ક્રીય શિક્ષણાધિકારી રાજીનામું આપો‘ના સૂત્રો સાથે ખાનગી શાળાઓ સામે પગલાં નહીં લેવામાં આવતા હોવાનું જણાવી વિદ્યાર્થી કાર્યકરોએ કચેરીની બહાર ખાનગી શાળા કાર્યાલયનું બોર્ડ લગાવ્યું, શિક્ષણાધિકારી સામે બંગડીઓ ફેંકી રોષ દર્શાવ્યો…