Month: February 2025

પાલિકા તંત્ર ઉંઘતુ રહ્યું અને કોંગ્રેસના કાર્યકરે પાલિકા કેમ્પસમાંથી ડીઝલ ચોરી અને દારૂની બોટલો ઝડપી પાડી

સુરત પાલિકાના કતારગામ વાહન ડેપોમાંથી ડિઝલ ચોરી સાથ દારુના અડ્ડા જેવો માહોલ હોવાનો પર્દાફાર્શ કોંગ્રેસના કાર્યકરે કર્યો છે. કોંગ્રેસના કાર્યકરો કેટલાક લોકો સાથે મળીને વાહન ડેપોમાં જનતા રેડ કરી હતી.…

માંડવી બેંક રોડ પર તલવારો વેચતી ત્રણ મહિલા ઝડપાઈ

હિંમતનગરથી તલવારો વેચવા માટે આવેલી ત્રણ મહિલાઓને પોલીસે ઝડપી પાડી 19 તલવાર કબજે લીધી છે. સીટી પોલીસની માહિતી મળી હતી કે માંડવી બેંક રોડ કલ્યાણ થાય છે મંદિરની ગલીમાં કેટલીક…

વરઘોડાને કારણે કારમાં રોંગસાઇડ આવેલા ત્રણ યુવકોએ ટેમ્પો ચાલકની ધોલાઇ કરી,એક પીધેલો પકડાયો

ગોરવા વિસ્તારમાં ગઇકાલે રાતે કારમાં આવેલા ત્રણ યુવકોએ એક ટેમ્પો ચાલકને આંતરી માર મારતાં પોલીસે એક કાર ચાલકને પીધેલી હાલતમાં ઝડપી પાડ્યો હતો. વડોદરા નજીક પાદરા તાલુકાના કણઝટ ખાતે રહેતા…

હરણી રોડ પર ટી સ્ટોલ પર કામ કરતા બાળક શ્રમજીવીનું રેસ્ક્યુ, સંચાલકની ધરપકડ

વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ટી સ્ટોલ પર એક બાળમજૂર નું શોષણ થતું હોવાથી પોલીસે તેને છોડાવી સંચાલક સામે કાર્યવાહી કરી હતી. વડોદરામાં ખાણીપીણી ની દુકાનો એમ જ રેસ્ટોરમાં બાળક શરમજીવીઓનું…

ધ્રોલ નજીક ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર જિલ્લાના ધ્રોળમાં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે…

જામનગર શહેર અને કાલાવડમાં જુગાર અંગે બે સ્થળે પોલીસના દરોડા; આઠની અટકાયત

જામનગર જિલ્લાના કાલાવડ તેમજ જામનગર શહેરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા છે, અને આઠ શખ્સોની અટકાયત કરી લઈ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી…

પત્ની પર કાર ચડાવી દઇ કચડી નાંખવાનો પ્રયાસ ડોક્ટર પતિ જેલમાં

જરોદ.પતિના અવાર – નવારના માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરવાનું નક્કી કરતા ઉશ્કેરાયેલા ડોક્ટર પતિએ તલાટી તરીકે નોકરી કરતી પત્ની પર કાર ચડાવી દઇ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે…

રામોલ પોલીસે યુવક વિરૂદ્ધ ખોટો કેસ નોંધી રીકવરી એજન્ટની ભૂમિકા ભજવી!

અમદાવાદ,રવિવાર શહેરના વસ્ત્રાલમાં રહેતા નીરજ ગુર્જર નામના યુવકે રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિરૂદ્ધ રીકવરી એજન્ટ હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. સાથેસાથે પોલીસે ગુજરાત હાઇકોર્ટની સુચનાને…

જોડિયા નજીક માવનું ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલાનું કારની ઠોકરે અંતરિયાળ મૃત્યુ

જામનગર જિલ્લાના જોડીયામાં હિટ એન્ડ રનના બનાવવામાં કારની ઠોકરે રસ્તો ઓળંગી રહેલા 70 વર્ષના બુઝુર્ગ મહિલા ચગદાયા છે, અને બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી…

ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી, આ 5 જિલ્લામાં પડી શકે છે માવઠું

Gujarat News: ગુજરાતમાં મકર સંક્રાંતિ બાદ પણ ઠંડીએ વિદાય નથી લીધી. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરી છે. આ સિવાય રાજ્યમાં અનેક…