Month: January 2025

દાહોદ પોલીસે ડ્રોનની મદદથી પકડ્યો ચોર, મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર ડ્રોન જોઈ ભાગ્યો હતો

Dahod Police: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ટીમના આ ઓપરેશનને ગૃહ રાજ્યમંત્રી…

મૌની અમાસે સાળંગપુરમાં દાદાના મંદિરમાં કરાયો મહાકુંભનો શણગાર, હજારો ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

Shree KashtabhanjanDev Hanumanji Mandir : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અમાસ…

બજેટ માટે નવો ચીલો પાડતી વડોદરા પાલિકાને નાગરિકો તરફથી 1982 સૂચનો : મેડિકલ બિલની નવી પ્રથા બંધ કરી જૂની પ્રથા શરૂ કરવાની માંગ સ્વીકારાઈ

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને આ વખતે નવી પહેલ કરવા અંતર્ગત એક ઇમેલ આઇડી જાહેર કરી શહેરીજનોને બજેટ અંગે પોતાના સૂચનો રજૂ કરવા જણાવ્યું હતું. જેમાં બજેટમાં 1982 પૈકી 284…

સુરતમાં યોજાયા અનોખા લગ્ન : સાયબર ફ્રોડ જાગૃતિના બેનર સાથે વર-કન્યાએ લીધા સાત જન્મોના ફેરા

Surat Unique Wedding : હાલના સાંપ્રત સમયમાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી થતા અપરાધો એટલે સાયબર ક્રાઇમ. આ ક્રાઇમનો ભોગ કોઈ નાગરિક ન બને તેમજ આ મુદ્દે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સરકાર અને…

ટેકાના ભાવે તુવેર ખરીદવાનો ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતો 3થી 20 ફેબ્રુઆરી સુધી નોંધણી કરાવી શકશે

Gujarat Govt will buy toor at MSP : રાજ્યમાં ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો આગામી 3 થી 20…

જર્મનીથી પંજાબમાં ઓપરેટ થતી જીવણ ફૌજી ગેંગનો ખંડણી અને ફાયરિંગનો આરોપી વડોદરામાં ઝડપાયો

Vadodara Crime : પંજાબમાં જર્મનીથી ઓપરેટ થતી જીવણ ફૌજી ગેંગના ખંડણી અને ફાયરિંગના ગુનામાં વોન્ટેડ સાગરીતને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. પંજાબમાં ભયનો માહોલ સર્જનાર જીવણ ફોજી ગેંગ જર્મનીથી કામ…

વડોદરા કોર્પોરેશનનું બજેટ : રજા ચિઠ્ઠીની ફી અને પાણીના ટેન્કરના ચાર્જમાં વધારો ઝીંકી શકે છે !

Vadodara Corporation Budget : વડોદરા કોર્પોરેશનમાં વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાની સાથે અલગ-અલગ લાગતોમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. જેમાં વોર્ડ સેનેટરી વિભાગમાં પરવાના ફી અંતર્ગત ખોદાણા લાગત કાચી…

રાજકોટ સિવિલમાં એડમિટ દર્દીને ચાની ચુસકી પડી ભારે, હોસ્પિટલમાંથી રજા મળે તે પહેલાં જ મોત

Rajkot Civil Hospital : રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ તંત્રની બેદકારીના લીધે ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે (બુધવારે) જગદીશ…

અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકે PIની ગાડીનો કચ્ચરઘાણ કાઢ્યો, પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ

Ahmedabad News : અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે PIની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની…

મહેસાણાની મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીનો આપઘાત, વિદ્યાર્થીઓએ મચાવ્યો ભારે હોબાળો

Self-Destruction Mehsana: મહેસાણાના બાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. આ વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ લઈને જીવન ટુંકાવ્યું હતું. આ અંગે…