– હૈદરાબાદનો શો છેલ્લી ઘડીએ રદ થયો

– સ્પોટ પર પહોંચી ગયેલા લોકો નિરાશઃ આયોજકોએ મંજૂરી લેવા જરુરી વિધિ કરી ન હતી

મુંબઇ : સની લિયોનીનો હૈદરાબાદમાં યોજાનારો શો છેલ્લી ઘડીએ રદ કરાયો હતો. લોકો નિર્ધારીત સમયે શોનાં વેન્યૂ પર પહોંચી પણ ગયા હતા. જોકે, પોલીસે સ્પોટ  પર પહોંચ શો ચાલુ થાય તે પહેલાં જ રદ કરાવ્યો હતો. આયોજકોએ શો માટે પોલીસની મંજૂરી લેવાની જરુરી ઔપચારિકતાઓ પાર પાડી ન હોવાથી શો બંધ કરાવાયો હોવાનું કહેવાય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *