– મોઢે માસ્ક પહેરીને બાંદરાના રોડ પર નીકળી
– લોકોએ તરત જ ઓળખી લીધીઃ હેલ્મેટ નહિ પહેરી હોવાને કારણે ટ્રોલ થઈ
મુંબઇ : તૃપ્તિ ડિમરી રવિવારે રાતે તેના બોયફ્રેન્ડ સૈમ મર્ચન્ટ સાથે મુંબઈના બાંદરાના માર્ગો પર બાઈક પર લટાર મારવા નીકળી હતી. તૃપ્તિએ ચહેરાને માસ્કથી ઢાંક્યો હતો. જોકે, તેમ છતાં પણ લોકોએ તેેને ઓળખી લીધી હતી.