Category: Panchmahal

Pavagadhમા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો

વરસાદી માહોલમાં જોવા મળ્યા આહ્લાદક દ્રશ્યો ડુંગરની ચોતરફ કુદરતી ઝરણા વહેતા થયા વરસાદથી પાતાળ તળાવ પણ થયું ઓવરફ્લો પાવાગઢનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે,એક તરફ વરસાદી માહોલ તો…

Panchmahal: ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

બે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવીપૂછપરછ કરતા ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ જપ્ત કરવામાં આવી ગોધરા તાલુકાના ટીંબા ગામમાં આવેલી જ્વેલર્સની દુકાન અને મકાનમાં…

Pavagadh: યાત્રાધામમાં માઈભક્તો દેશભક્તિના ગીતો પર મનમૂકીને ઝૂમ્યા

યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો પરિસરમાં તિરંગા લઈ માઈભક્તો ગરબે ઘૂમ્યા જય માતાજી સાથે ભારત માતા કી જયના જયઘોષ પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો. યાત્રાધામ…

Panchmahal: ઘોઘંબામાં જિલ્લા પુરવઠા અધિકારીનું આકસ્મિક ચેકિંગ,અનધિકૃત અનાજનો મોટો જથ્થો મળી આવ્યો

180 લીટર ડીઝલ, 39 બેગ યૂરિયાનો જથ્થો ઝડપાયો15 બોરી ખાંડ, 39 ટીન નકલી રાણી સીંગતેલ ઝડપાયું વીરપુરાની ઝાબીર ટ્રેડર્સ નામની ખાનગી દુકાન સામે કાર્યવાહી રાજ્યમાં ફરી એક વખત અનધિકૃત રીતે…

Panchmahal: શહેરામાં ભાજપના મહિલા સરપંચના પતિ પર હુમલો

ભાજપ કાર્યકર મીઠાપુરના મહિલા સરપંચના પતિ છે પાંચથી વધુ શખ્સોએ લાકડી, લોખંડની પાઇપ વડે કર્યો હુમલો ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા પંચમહાલ જિલ્લાના શહેરા ધારાસભ્યની ઓફિસની બહાર ભાજપ કાર્યકર…

Panchmahal: વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ, 1000થી વધુ દારુની પેટી હોવાની આશંકા

મઘાસર જીઆઈડીસીમાં વિદેશી દારુનું ગોડાઉન ઝડપાયુંરાજસ્થાનથી દારુનો મોટો જથ્થો મંગાવવામાં આવતો હતો પોલીસે છોટા હાથી, એક કન્ટેનર, બાઈક જપ્ત કર્યું પંચમહાલમાંથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયુ છે. પંચમહાલની મઘાસર જીઆઈડીસીમાંથી આ…

Panchmahal: જિલ્લા પુરવઠા વિભાગની ટીમે અનધિકૃત તુવેરદાળનો મોટો જથ્થો ઝડપ્યો

ગોધરાની તાહુરા તુવેરદાળ મીલમાંથી ઝડપાયો જથ્થોજાહેર વિતરણના માર્ક વાળા આંધ્ર પ્રદેશના પેકેટ મળ્યા જાહેર વિતરણ વ્યવસ્થાના ભંગ બદલ કાર્યવાહી પંચમહાલ જિલ્લા પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ગોધરાના શેખ મજાવાર…

Panchmahal: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જાંબુઘોડા તાલુકાની મુલાકાત લીધી

પંચમહાલ જિલ્લાથી કારકિર્દીની શરૂઆત કરનારપોલીસ સ્ટેશન, ટ્રેઝરી, મામલતદાર ઓફ્સિની 1991ની યાદ તાજી કરી વિક્રમ બારીયાએ પણ DGP વિકાસ સહાય નું પુષ્પગુચ્છ તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યુ હતુ ગુજરાત રાજ્ય ના…

શ્રાવણ માસની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવ આસમાને

તુવેર, કંકોડા, વટાણા સહિતની શાકભાજી રૂા.200ને પારરીંગણનો ભાવ રૂા.100ને પાર પહોંચતા થાળીમાંથી ગાયબ ગ્રામીણ વિસ્તારમાં રીંગણનો ભાવ 150 રૂપિયે કિલોએ પહોચ્યો છે. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે શાકભાજીનો ભાવ આસમાને…

જૂના શિહોરા ખાતે પ્રેમીએ હત્યા કરી અને જેલવાસ ભોગવતો પતિ

પોલીસની ભૂલને કારણે યુવાનની જેલવાસમાંથી મુક્તિ ક્યારે ?પત્નીની હત્યા કેસમાં નિર્દોષ પતિને જેલમાંથી મુક્ત કરવા માગ જેલમાં મોકલવામાં જેટલો સમય નથી, લાગ્યો એટલો સમય નિર્દોષ વ્યક્તિને જેલમાંથી બહાર લાવવામાં લાગી…