આંબલી અગિયારસ ધાનપુરના નળેશ્વર મંદિરે ભક્તો ઊમટયાં
નળ અને દમયંતી અહિંયા રોકાયા હોવાની લોકવાયકાબાધા રાખવા અને છોડવા ઢોલ વાજા સાથે આવતા શ્રધાળુંઓ ગુફા અત્યારે પાણીમાં ડૂબી ગઈ હોવાથી જોઈ શકાતી નથી ધાનપુર તાલુકાના નડેશ્વર મહાદેવ મંદિરે આમલી…
નળ અને દમયંતી અહિંયા રોકાયા હોવાની લોકવાયકાબાધા રાખવા અને છોડવા ઢોલ વાજા સાથે આવતા શ્રધાળુંઓ ગુફા અત્યારે પાણીમાં ડૂબી ગઈ હોવાથી જોઈ શકાતી નથી ધાનપુર તાલુકાના નડેશ્વર મહાદેવ મંદિરે આમલી…
રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતરોડ પર ઉભેલી ટ્રકોમાં વાહનો અથડાવાની ઘટનાઓથી ચિંતા બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ…
હનુમાન જન્મોત્સવને લઈને મહિના સુધી તેલના ડબ્બાની નોંધણી થશેપ્રથમ દિવસે જ ભક્તો દ્વારા તેલના 75 ડબ્બા નોંધાવવામાં આવ્યા ભક્તો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ડબ્બાની નોંધવાની શરુઆત કરી દેવામાં આવી…
કોઠારી સ્વામીએ રાવણ અને શબરીબાઈના દ્રષ્ટાંતો આપ્યાવિડીયોગ્રાફી દ્વારા બીએપીએસના સેવા કાર્યની ઝાંખી કરાવાઈ જુના તવરા ગામે બીએપીએસ દ્વારા યોજાયેલો સભાસત્સંગ કાર્યક્રમ જુના તવરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ…
આદિવાસી સમાજના સૌથી મોટા હોળીના પર્વનો શુભારંભત્રણ તાલુકાના અલગ અલગ ગામોમાં 11 દિવસ સુધી મેળા ભરાશે આદિવાસી બક્ષીપંચ સમાજની 80% ટકા પ્રજા મંજુરી કામ અર્થે બહાર જતા હોય છે લીમખેડા…
ખેડૂતને ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરતા જેલના સળિયા ગણવા પડશે મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ખેડૂતે ખેતરમાં લીલા ગાંજાની કરી ખેતી ખેડૂત શંકર દાનાભાઈ ડીંડોર સામે પોલીસે હાથધરી કાર્યવાહી મોરવા…
મેળામાં ચારે તરફ જોવા મળતી આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાઆંબાના ઝાડ ઉપર ગોળ -ધાણાની પોટલી લેવા ચડતાં યુવાનને વાંસની સોટી મારી પોટલી ઉતારી લાવી વિવિધ પ્રકારની વિધી પ્રક્રિયા કરી તેના ઘરે…
કડાણા ડેમમાં હાલ 62.95 ટકા જ પાણીનો સ્ટોરેજ છેડેમમાંથી હાલ જમણા કાંઠાની નહેર માં બસો ક્યુસેક પાણી છોડાયું આજરોજ બપોર બાદ કડાણા ડાબા કાંઠા નહેર માં પાણી છોડવાનું બંધ કરાયું…