તિલકવાડાના દેવલિયા નજીક દીપડાએ યુવક ઉપર હુમલો કરતાં મોત નીપજ્યું
પાંજરા અને કેમેરા મૂકી દીપડાને રેસ્ક્યૂ કરવા માટે કાર્યવાહી કરાઈ35 વર્ષિય યુવકને માનવ ભક્ષી દીપડાએ શિકાર કરેલો હોવાને ઘટના સામે આવી છે દીપડાએ ગળાના ભાગે હુમલો કરી દબોચી લેતા યુવક…
પાંજરા અને કેમેરા મૂકી દીપડાને રેસ્ક્યૂ કરવા માટે કાર્યવાહી કરાઈ35 વર્ષિય યુવકને માનવ ભક્ષી દીપડાએ શિકાર કરેલો હોવાને ઘટના સામે આવી છે દીપડાએ ગળાના ભાગે હુમલો કરી દબોચી લેતા યુવક…
માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરી સતત મોનિટરિંગ કરાશેમતદાન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો લાઈવ વેબકાસ્ટિંગ કરીને બુથને સતત મોનિટર કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી પંચમહાલ લોકસભા બેઠકમાં કુલ 2109 મતદાન મથકો…
ઉનાળું પાકો માટે સિંચાઇના પાણી મળતું બંધ થઈ ગયુંગુજરાત અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારના લોકોને પાણી વિના હાડમારી દેવ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર ઉપર આવેલી છે દેડિયાપાડાથી 35 કિલોમીટર…
લીમખેડાની મોર્ડન સ્કૂલ ખાતે મતદાન શરૂચૂંટણીમાં રોકાયેલા કર્મીઓ 1 મે સુધી પોસ્ટલ બેલેટથી કરી શકશે તમામ સરકારી વિભિગોના કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ મારફ્તે મતદાનની શરૂઆત કરવામા આવી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું…
લુણાવાડા એસટી ડેપોમાં કન્ટેનરમાં જ કચરો સળગાવતા દુર્ગંધરખડતાં પશુઓ કન્ટેનરમાંથી કચરો – પ્લાસ્ટિક ખાવા વિવશ એકત્રિત થયેલો કચરો આજ સ્થાન ઉપર કન્ટેનરમાં જ સળગાવી દેવામાં આવતો હતો લુણાવાડા એસટી સ્ટેન્ડની…
પંચમહાલ જિલ્લા કલેકટરે વેપારીઓ સાથે કરી હતી બેઠકનાગરિકોને મતદાન માટે પ્રેરવા વેપારીઓએ કરી જાહેરાત 7મી મેના રોજ મતદાન હોવાથી 7% ડિસ્કાઉન્ટ અપાશે હાલ સમગ્ર દેશ લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી રહ્યું…
કેનાલ પરથી ચાલતી વખતે લપસી જતા કેનાલમાં પડ્યા ત્રણેય યુવકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કઢાયા ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબા ગામના રહેવાસી પંચમહાલામાં દુ:ખદ ઘટના બની છે. જેમાં પાનમ કેનાલમાં ડૂબી જવાના…
પંચમહાલ બેઠક પર એક મુખ્યમંત્રી બન્યા પછી લડ્યા બીજા લડ્યા પછી મુખ્યમંત્રી બન્યા અહીં ક્ષત્રિય બારિયા મતદારો નિર્ણાયક ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને આ ક્ષેત્રના પાંચ જિલ્લા સોંપ્યા હતા. પાંચ જિલ્લાના…
દબાણકર્તાઓ દ્વારા રસ્તા રેષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘનઅધિકારીઓ અને સ્થાનિક પંચાયતની રહેમ નજર હોય દબાણકર્તાઓ બેફામ સ્થાનિક પંચાયત પણ દબાણ સામે નિષ્ક્રિય રહેલ છે શિનોર તાલુકાના રાજ્ય સરકારના એસ.આર. ટુ સાધલી,…
ભીલ સમાજમાં આમલી અગિયારસનું વિશેષ મહત્વગામના લોકો સમૂહમાં મૂંડન કરાવી, બુંદીનુ વિતરણ કરે છે અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે તેવી ભીલ સમાજના લોકોની માન્યતા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ…