Panchmahal: પાવાગઢ મંદિરે જતા માઈભક્તો માટે મહત્વના સમાચાર
પાવાગઢમાં 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે 5 થી10 ઓગષ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી બંધ રહેશે પંચમહાલમાં માઈભક્તો માટે મહત્વના સમાચાર સામે…
પાવાગઢમાં 6 દિવસ માટે રોપ વે સેવા બંધ રહેશે 5 થી10 ઓગષ્ટ સુધી રોપ વે સેવા બંધ રહેશે મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી બંધ રહેશે પંચમહાલમાં માઈભક્તો માટે મહત્વના સમાચાર સામે…
ઘોઘંબા ગ્રામ પંચાયતની જમીનમાં મોટો ભૌગોલિક ફેરફાર આખા ગામ માં ધરતીકંપ આવ્યો હોય અને જમીન ઉથલ પાથલ થઇ ગઈ ગામની સરકારી જમીન અને બિલ્ડીંગ ખાનગી માલિકના નામે થઇ ગયા થોડા…
શિવલિંગમાંથી સ્વયંભુ અવિરત સતત જળ વહ્યાં કરે છેશ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મોટી સંખ્યામાં દર્શનાથે આવશે શહેરાના પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવના શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.…
પંચમહાલમાં પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ કરવાનું કૌભાંડ સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઈશ્યુ કરાયા કલેક્ટરના ધ્યાને પ્રોપર્ટી કાર્ડ આવતા ભાંડો ફૂટ્યો પંચમહાલ જિલ્લામાં ખોટી રીતે 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડ ઈશ્યુ થવાની…
પંચમહાલમાં પ્રોપર્ટી કાર્ડ ઇશ્યૂકરવાનું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લમાં સંખ્યાબંધ પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ બાબતે જિલ્લા કલેક્ટરને ધ્યાને પ્રોપર્ટી કાર્ડ આવતા ભાંડો ફૂટ્યો છે. હાલ તો…
ગોધરાના નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર આવ્યો સામેમહિલા સરપંચના પતિ વિજય માછીની પણ સંડોવણી પોલીસે સરપંચની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા પંચમહાલના ગોધરાની નદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ નોંધાઈ…
ખાનગી વેપારીને ત્યાં પુરવઠા વિભાગના દરોડા 54 કટ્ટા ચોખા, 5 કટ્ટા ઘઉંનો સરકારી જથ્થો પકડાયો પટેલ ટ્રેડર્સ નામના અનાજના વેપારીની દુકાન સીઝ પટેલ ટ્રેડર્સ નામના ખાનગી અનાજના વેપારીના ત્યાં જિલ્લા…
સમગ્ર રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક નદી, નાળા, જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વહેલી સવારથી વરસાદી…
ભારે વરસાદથી પાવાગઢમાં દર્શન કરવા પર પ્રતિબંધભક્તોની સલામતીને લઈ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય દર્શનાર્થીઓ માટે ડુંગર ઉપર જવાનું બંધ કરાવવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે યાત્રાધામ…
બાંગ્લાદેશમાં ઉગ્ર અનામત આંદોલનના કારણે MBBSના 22 વિદ્યાર્થીઓ અટવાયાવિદ્યાર્થીઓ ફસાતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસ પંચમહાલ જિલ્લાના ગોધરાના 22 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાઈ પડ્યા…