Category: Gujarat

જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કુરિયર સર્વિસના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ : લાખોનું નુકસાન

Fire in Jamnagar : જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એક ખાનગી કુરિયર કંપનીના માલસામાનના ગોદામમાં આજે સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે આગને ફાયર બ્રિગેડની…

વડોદરામાં મગરોનું સામ્રાજ્ય યથાવત, 15 ફૂટના સૌથી મહાકાય મગર સાથે ત્રણ મગરોનું રેસ્ક્યુ

Vadodara Crocodile Rescue : વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર ઓસરવા માંડ્યા છે પરંતુ મગરો પાછા ફરવાનું નામ લેતા નથી. પરિણામે અનેક વિસ્તારોમાં મગર જાહેરમાં ફરી રહ્યા હોવાથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી…

ફિલ્મી સ્ટાઈલમાં સ્ટંટ કરી એસ.જી.હાઈવેને માથે લેનારા 6 નબીરા ઝડપાયા, પોલીસે 5 કાર કબજે કરી

અમદાવાદ,રવિવાર સોશિયલ મીડિયામાં એસ જી હાઇવે પરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 10 જેટલા નબીરાઓએ એસયુવી અને લક્ઝરી કાર ચલાવીને રસ્તો બાનમાં લીધો હતો. જેના આધારે અમદાવાદ શહેર ટ્રાફિક…

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સૌથી વધુ ખેરગામમાં 18 ઈંચ વરસાદ, 244 તાલુકા ભીંજાયા

Gujarat Rain Data : છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા…

ભાજપમાં નવા જૂનીના એંધાણ, નારાજ પૂર્વ મંત્રીએ કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરતાં ચર્ચા શરૂ

Gujarat jawahar Chavda and BJP News | ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. ઘણાં લાંબા વખતથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કઈક નવાજૂની કરવાના મૂડમાં છે. એવી ચર્ચાએ જોર…

ગુજરાત સરકારના મંત્રીનો બફાટ, બ્રેઈન સ્ટ્રોક આવતાં દવા નહીં પણ ભુવાની વિધિ કામ લાગી…

Gujarat Minister Bhikhu sinh Parmar News | એક બાજુ, વિધાનસભામાં રાજ્ય સરકારે કાળા જાદુ- અંધશ્રદ્ધા દૂર કરવા કાયદો ઘડ્યો છે ત્યારે બીજી બાજુ, ખુદ ભાજપ સરકાર ના મંત્રી જ ભુવાને…

ભારે વરસાદને પગલે મોરબીમાં મોટી દુર્ઘટના, ધાવાના ગામે ટ્રેક્ટર ટ્રોલી પલટી, 17 લોકો તણાયા

Gujarat Morbi Tractor accident | આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓને ભારે વરસાદે ઘમરોળ્યું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે…

સુરેન્દ્રનગર જીલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ

– ચોટીલા તાલુકામાં સૌથી વધુ ૨ ઈંચ જ્યારે વઢવાણ તાલુકામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો – જીલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અડધો ઈંચ વરસાદ – શહેરી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી ઠેરઠેર પાણીભરાતા…

ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર, 3 સિસ્ટમ સક્રિય

Gujarat Rain Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સાયક્લોનિક સર્ક્યુલેશનની 3-3 સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ગત રાત્રિએ મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી સહિતના અનેક વિસ્તારોમાં મેહુલિયો…

અમદાવાદમાં જળબંબાકાર, સરેરાશ 6 ઈંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, હજુ ભારે વરસાદની આગાહી

Ahmedabad Rain Updates | ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ એલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના…