Category: Panchmahal

ગોધરા ની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની શાનદાર ઊજવણી થઈ

આજ રોજ ગોધરા ખાતે ગુરુપૂર્ણિમા ના શુભ અવસર એનએસએસ ના વિદ્યાર્થીઓ દ્વારા બધા અધ્યાપકોશ્રીઓ, આચાર્યશ્રી તેમજ વહીવટી સ્ટાફને ફુલ ને ચોકલેટ આપી તેમના આશિર્વાદ લીધા હતા. આર્ટસ એન્ડ સાયન્સ વિભાગના…

Godhraના 22 મેડિકલના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાયા, વાલીઓ ચિંતામાં

બાંગ્લાદેશમાં ઉગ્ર અનામત આંદોલનના કારણે MBBSના 22 વિદ્યાર્થીઓ અટવાયાવિદ્યાર્થીઓ ફસાતા વિદ્યાર્થીઓના વાલીઓ ચિંતામાં ભારતીય કોન્સ્યુલેટ દ્વારા વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રયાસ પંચમહાલ જિલ્લાના ગોધરાના 22 જેટલા મેડિકલના વિદ્યાર્થીઓ બાંગ્લાદેશમાં અટવાઈ પડ્યા…

Panchmahal જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

મોરવા હડફ તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા ગોધરા તાલુકામાં ચાંદીપુરાના 2 કેસ નોંધાયા ઘોઘંબા તાલુકામાં ચાંદીપુરાનો 1 શંકાસ્પદ કેસ નોંધાયો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કાળો કહેર નાના બાળકો પર વર્તાઈ રહ્યો…

Panchmahal: 35થી વધુ બાળકોને આંગણવાડી કાર્યકર પોતાના મકાનમાં બેસાડે છે

પોયડા ગામે મકાનની એક વર્ષથી ચાલતી કામગીરી હજુ અધૂરીમકાનનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માગણી આંગણવાડી કેન્દ્ર એકની રૂપિયા 6.99 લાખમાંથી મોટા ભાગની ગ્રાન્ટ ફળવવામાં આવી હોવા છતાં કામગીરી હજુ…

Pavagadh Rain: પાવાગઢ ડુંગરનો આહલાદક નજારો! પ્રકૃતિની ગોદમાં મેઘરાજા મહેમાન

પાવાગઢ પર્વત વાદળોની ફોજમાં છુપાયોદર્શને આવેલા ભક્તોએ વાતાવરણની મજા માણીપાવાગઢ પર્વતની ચોતરફ વાદળો જોવા મળ્યા પાવાગઢ ડુંગરનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જાણે પ્રકૃતિની ગોદમાં મેઘરાજા મહેમાન બન્યા હોય…

Panchmahal: શહેરા તાલુકામાં અષાઢી બીજથી ખેડૂતોએ ખેતી કામનો પ્રારંભ કર્યો

ખેડૂતો આકાશ તરફ્ બે હાથ જોડીને પ્રાર્થના કરીજો કે વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રો તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા…

Panchmahal Rain: ગોધરા શહેરના માર્ગો પર ખાડાનું સામ્રાજ્ય, વાહન ચાલકો પરેશાન,જુઓ Video

ગોધરામાં ચોમાસાના પ્રારંભે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગોધરા શહેરમાં ચોમાસાના પ્રારંભે જ રોડ રસ્તાઓ પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી…

Panchmahal: માલવણ પ્રા.આરોગ્ય કેન્દ્ર રાજ્યમાં આરોગ્યની સુવિધા માટે પ્રથમ ક્રમે

આરોગ્ય કેન્દ્રએ અત્યાર સુધી વિવિધ ઍવૉર્ડ મેળવ્યાનેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફ્કિેટમાં 100 માંથી 94 માર્કસ સાથે પ્રથમ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23 હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી…

Panchmahal: પ્રાથમિક શાળામાં જમવાનું બનાવતી વખતે અચાનક કુકર ફાટ્યુ, 4 બાળકીઓ દાઝી

ઘનસર વાવ ગામની પ્રાથમિક શાળામાં કુકર ફાટ્યુજમવાનું બનાવતી વખતે કુકર ફાટતા 4 બાળકીને થઈ ઈજા વાલીઓ પોલીસ ફરિયાદ કરવા માટે રૂરલ પોલીસ મથક પહોંચ્યા પંચમહાલના હાલોલ તાલુકાના ઘનસર વાવ ગામમાં…

Panchmahal: રૂપિયા 500ની નકલી ચલણી નોટો સાથે LCBએ 2 લોકોની કરી ધરપકડ

એલસીબીએ રૂપિયા 500ના દરની 800 ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરીસમગ્ર કેસ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ બે બાઈક, બે મોબાઈલ…