મોટા હાથિધરાના હસ્તેશ્વર મહાદેવ મંદિરે ત્રણ તાલુકાનો મેળો યોજાયો
આદિવાસી સમાજના સૌથી મોટા હોળીના પર્વનો શુભારંભત્રણ તાલુકાના અલગ અલગ ગામોમાં 11 દિવસ સુધી મેળા ભરાશે આદિવાસી બક્ષીપંચ સમાજની 80% ટકા પ્રજા મંજુરી કામ અર્થે બહાર જતા હોય છે લીમખેડા…
જૂના તવરા ગામે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ કાર્યક્રમ યોજાયો
કોઠારી સ્વામીએ રાવણ અને શબરીબાઈના દ્રષ્ટાંતો આપ્યાવિડીયોગ્રાફી દ્વારા બીએપીએસના સેવા કાર્યની ઝાંખી કરાવાઈ જુના તવરા ગામે બીએપીએસ દ્વારા યોજાયેલો સભાસત્સંગ કાર્યક્રમ જુના તવરા ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સભા સત્સંગ…
ડભોડીયા હનુમાન મંદિરે તેલના 1111 ડબ્બાનો અભિષેક થશે, નોંધણીની શરૂઆત
હનુમાન જન્મોત્સવને લઈને મહિના સુધી તેલના ડબ્બાની નોંધણી થશેપ્રથમ દિવસે જ ભક્તો દ્વારા તેલના 75 ડબ્બા નોંધાવવામાં આવ્યા ભક્તો દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ડબ્બાની નોંધવાની શરુઆત કરી દેવામાં આવી…
કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી 402 ફૂટને સાત ઈંચ
કડાણા ડેમમાં હાલ 62.95 ટકા જ પાણીનો સ્ટોરેજ છેડેમમાંથી હાલ જમણા કાંઠાની નહેર માં બસો ક્યુસેક પાણી છોડાયું આજરોજ બપોર બાદ કડાણા ડાબા કાંઠા નહેર માં પાણી છોડવાનું બંધ કરાયું…
ધાનપુરમાં પરંપરાગત ચાડિયાના મેળામાં માનવ મહેરામણ ઊમટયું
મેળામાં ચારે તરફ જોવા મળતી આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાઆંબાના ઝાડ ઉપર ગોળ -ધાણાની પોટલી લેવા ચડતાં યુવાનને વાંસની સોટી મારી પોટલી ઉતારી લાવી વિવિધ પ્રકારની વિધી પ્રક્રિયા કરી તેના ઘરે…
પંચમહાલમાં એક-બે નહી પણ લીલા ગાંજાના 20 છોડ ખેતરમાંથી મળી આવ્યા
ખેડૂતને ખેતરમાં લીલા ગાંજાની ખેતી કરતા જેલના સળિયા ગણવા પડશે મોરવા હડફ તાલુકાના રજાયતા ગામના ખેડૂતે ખેતરમાં લીલા ગાંજાની કરી ખેતી ખેડૂત શંકર દાનાભાઈ ડીંડોર સામે પોલીસે હાથધરી કાર્યવાહી મોરવા…
ગોવાલી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચને ઇજા
દસ દિવસમાં છ જીવલેણ અકસ્માતરોંગ સાઇડ ઉપર પૂરઝડપે આવતી કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર ભટકાઈ ગોવાલી ગામ પાસે બે કાર ભટકાતાં પાંચ શખસને ઈજા પહોંચી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા…
સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત વર્ગો ચલાવતા 90 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી
શિક્ષક કદી સાધારણ નથી હોતો તે યુક્તિને દાહોદના એક શિક્ષકે સાર્થક કર્યુંજીપીએસસીમાં સફ્ળતા ન મળતા દાહોદના શિક્ષકે ગરીબ વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કર્યા શિક્ષકે સ્પીપા માં 6 મહિના તાલીમ લઈ…
ઝાલોદના ગરાડું ગામે 6 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ
ફરિયાદીની પુત્રીને ભગાડી ગયા બાદ મારી નાખવાની ધમકી આપી હતી42 વર્ષિય એક વ્યક્તિએ ગામમાં ઝાડ સાથે ગળે ફંસો ખાઈ આત્મહત્યા કરી ઈસમોએ દિનેશભાઈ તથા તેમની પત્નિને માર મારી શારિરીક અને…
આવશ્યક સેવા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા અપાશે
અધિકૃત મીડિયાકર્મીઓ સહિત 12 જેટલી આવશ્યક સેવા જાહેર કરાઇઆવશ્યક સેવા શ્રેણીમાં આવતા મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા વ્યવસ્થા ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વ સમાવેશી બનાવવા વ્યવસ્થા કરાઇ Each…