રામોલ ટોલટેક્ષ પાસે તોડફોડ કરતા પશું ભરેલી ટ્રક મૂકી ડ્રાઇવર ભાગી ગયો
અમદાવાદ,બુધવાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસ વાહન ચેકિંગના દાવા કરી રહી છે. તો બીજીતરફ રખડતા પુશોને ચોરીને તથા બહાર ગામથી પશુઓની હેરાફેરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે એટલું જ નહી…
વટવામાંથી વાહન ચાલકોને દમ મારીને રૃપિયા પડાવતા બે કોન્સ્ટેબલ અને હોમગાર્ડને પકડાયા
અમદાવાદ, બુધવાર અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લાના ભારે વાહનો વટવા િંરંર રોડ ઉપરથી પસાર થતા હોય ત્યારે પૈસા પડાવવા માટે પોલીસ તેમને ખોટી રીતે હેરાન કરતી હતી. આ…
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા ધોબી ઘાટ-ગુર્જરી બજારને લઈ મ્યુનિ.તંત્ર દ્વારા પોલીસી બનાવાશે
અમદાવાદ,બુધવાર, 3 એપ્રિલ,2024 સાબરમતી રિવરફ્રન્ટ ઉપરના આંબેડકર બ્રિજ કોર્નરપાસે આવેલા ઘોબીઘાટ તથા વિકટોરીયા ગાર્ડન પાસે રવિવારે ભરાતા ગુર્જરી બજારને લઈ ટૂંક સમયમાં મ્યુનિ.તંત્ર તરફથી નવી પોલીસી બનાવવામાં આવશે.ગુર્જરી બજાર મ્યુનિસિપલ…
મ્યુનિ.ના અભિયાનનો ફિયાસ્કો અમદાવાદની માત્ર ૪૦ સોસાયટીએ પરકોલેટીંગ વેલ બનાવવા રસ બતાવ્યો
અમદાવાદ,બુધવાર,3 એપ્રિલ,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જળસંચય અભિયાનનો ફિયાસ્કો થવા પામ્યો છે.મ્યુનિ.તંત્રે જે સોસાયટી વરસાદી પાણીનો સંગ્રહ કરવા પરકોલેટીંગ વેલ બનાવવા સહમત થાય અને કુલ ખર્ચના વીસ ટકા રકમ ભરે ત્યાં…
બાળકોમાં ૧૬ સંસ્કાર બાદ ૧૭માં સંસ્કાર તરીકે ટ્રાફિકના નિયમોને જોડયા
અમદાવાદ,ગુરૂવાર આપણા શાસ્ત્રમાં ૧૬ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના થકી ઉમદા વ્યક્તિ બની શકાય છે. પરંતુ, આવનારા સમયમાં બાળકોમાં ટ્રાફિક જેવા સંવેદનશીલ મુદ્દાને લઇને ગંભીરતા આવે તે માટે અમદાવાદ…
બોપલ વીઆઇપી રોડ પર આવેલા બિગ ડેડી કેફેમાં ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર પીસીબીનો દરોડો
અમદાવાદ,ગુરૂવાર શહેરના બોપલ વીઆઇપી રોડ પર આવેલા બિગ ડેડી કેફેમાં પીસીબીએ દરોડો પાડીને કેફેની આડમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કા બારનો પર્દાફાશ કર્યો છે. જેમાં નિકોટીન યુક્ત વિવિધ ફ્લેવર્સ તેમજ હુક્કા…
કાયાવરોહણ રોડ પર શોપિંગ મોલના દુકાનદારો દ્વારા રસ્તા ઉપર દબાણ
દબાણકર્તાઓ દ્વારા રસ્તા રેષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘનઅધિકારીઓ અને સ્થાનિક પંચાયતની રહેમ નજર હોય દબાણકર્તાઓ બેફામ સ્થાનિક પંચાયત પણ દબાણ સામે નિષ્ક્રિય રહેલ છે શિનોર તાલુકાના રાજ્ય સરકારના એસ.આર. ટુ સાધલી,…
બાઈક ટ્રકના પાછળનાં ભાગે અથડાતાં બાઇક સવાર પતિ પત્નીના મોત થયાં
રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતરોડ પર ઉભેલી ટ્રકોમાં વાહનો અથડાવાની ઘટનાઓથી ચિંતા બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ…
આંબલી અગિયારસ ધાનપુરના નળેશ્વર મંદિરે ભક્તો ઊમટયાં
નળ અને દમયંતી અહિંયા રોકાયા હોવાની લોકવાયકાબાધા રાખવા અને છોડવા ઢોલ વાજા સાથે આવતા શ્રધાળુંઓ ગુફા અત્યારે પાણીમાં ડૂબી ગઈ હોવાથી જોઈ શકાતી નથી ધાનપુર તાલુકાના નડેશ્વર મહાદેવ મંદિરે આમલી…
ગરબાડાના રામડુંગરાના ભીમકુંડ ખાતે મૃતક સ્વજનોના અસ્થિનું વિસર્જન કરાયું
ભીલ સમાજમાં આમલી અગિયારસનું વિશેષ મહત્વગામના લોકો સમૂહમાં મૂંડન કરાવી, બુંદીનુ વિતરણ કરે છે અહીં અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે તેવી ભીલ સમાજના લોકોની માન્યતા છે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ…