દાહોદ નકલી કચેરી કાંડમાં ચાર આરોપીની જામીન અરજી નામંજૂર

એઝાઝ સૈયદ, નરોત્તમ પરમારના બીજીવાર જામીન નામંજૂરટ્રાઇબલના મયૂર પરમાર, ગિરીશ પટેલની અરજી કોર્ટે ફ્ગાવી 14 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે તેમાંથી બે વોન્ટેડ દાહોદમાં નકલી સિંચાઈ કચેરી મામલે ચાર્જશીટ બાદ પણ…

દાહોદ નગર સહિત જિલ્લામાં રંગ પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી

દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભ મુહૂર્તમાં હોલિકા દહનનગર અને તાલુકામાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલિ હોળીની બોલબાલા દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભમૂહૂર્તમાં હોળી પ્રગટાવાઈ હતી,. દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળીની ઉજવણી…

દાહોદમાં કીડિયારું ઉભરાતા ટ્રાફ્કિ જામના દ્વશ્યો સર્જાયા

હોળી ધુળેટીની ઉજવણી બાદ હવે મેળાઓની ભરમાર સર્જાશેગામડાઓમાં ગોળ ગધેડા અને ચાડિયાના મેળાઓ યોજાશે ટ્રાફ્કિ બ્રિગ્રેડના જવાનો અને ટ્રાફ્કિ પોલીસ માટે નિયમન માથાનો દુખાવો દાહોદ જિલ્લામાં હોળી ધુળેટીની ઉજવણી હર્ષોઉલ્લાસ…

દાહોદ શહેર જિલ્લામાં ધુળેટી પર્વની સતરંગી ઉજવણી સંપન્ન

ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલના પારંપરિક મેળા યોજાયાદાહોદનાં સ્ન્છએ વિસ્તારોમાં જઈ મેરેથોન ઉજવણી કરી નેતાઓ પણ ધૂળેટીના રંગે રંગાયા હતા દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળી અને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી.…

ભથવાડા-લીમડી ટોલ પર 1 એપ્રિલથી વાહનચાલકોને ટોલ પર ચૂકવવા પડશે વધુ રૂપિયા

કારમાં રૂ. 5 અને ST બસમાં રૂ. 12 નો થશે ટોલ વધારો લોડિંગ ટ્રકના ટોલમાં રૂ.15થી 20નો વધારો વાહનચાલકો માથે આવશે નવો ભાવવધારાનો બોજ દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે…

દાહોદમાં લિફ્ટ તૂટતા 1 નું મોત 5 શખ્સો ઈજાગ્રસ્ત

ત્રીજા માળે જતા લિફ્ટ અચાનક તૂટતા દુર્ઘટના દુકાનમાં નોકરી કરતાં યુવકનું ઘટનાસ્થળે મોત 5 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સામાન્ય ફર્નિચરની દુકાનમાં લિફ્ટ તૂટી જતાં 1 વ્યક્તિનું મોત થયું છે.…

સુરતમાં 5 દિવસથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ મળી આવ્યો

કડોદરાના તાતીથૈય વિસ્તારમાંથી મળ્યો મૃતદેહસગીરાની હત્યા થઈ હોવાની આશંકા18 માર્ચે ઘર પાસેથી સગીરા થઈ હતી ગુમ સુરતમાં 10 વર્ષીય બાળકીના ગુમ થવાના પાંચ દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે. જેમાં…

નકલી ડિગ્રી રેકેટમાં વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડ, યુનિ.ની 112 બોગસ ડિગ્રી મળી

સેલવાસ અને સરથાણાથી વધુ 2 એજન્ટ પકડાયા આસીફ રૂ.10 હજારથી 1 લાખમાં સર્ટિ બનાવતો ગુજરાતની સૌરાષ્ટ્ર યુનિ.ની 24 નકલી ડિગ્રી મળી સુરત નકલી ડિગ્રી રેકેટમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી…

લોકસભા ચૂંટણી પહેલા કારમાં ગુપ્ત ખાનું બનાવીને રૂ.1 કરોડ લાવતા ઝડપાયા

શામળાજીના અણસોલ ચેકપોસ્ટનો બનાવ અણસોલ ચેકપોસ્ટ પરથી 1 કરોડની કેશ પકડાઈ માર્ગમાં વિવિધ સ્થળોએ ચેકિંગ ચાલુ છે લોકસભા ચૂંટણી પહેલા રૂપિયા 1 કરોડની રોકડ પકડાઈ છે. જેમાં શામળાજીના અણસોલ ચેકપોસ્ટ…

સુરતમાં વધુ એક બેફામ નબીરાએ સર્જ્યો અકસ્માત, રાહદારીઓને ઉડાવી દિધા

દારૂ પીધેલી હાલતમાં 3થી 4 લોકોને અડફેટે લીધા કાર ચાલક ભાવેશ ચલોડિયાએ અકસ્માત કર્યાનું ખૂલ્યું અકસ્માત સર્જનારને લોકોએ મેથીપાક ચખાડ્યો સુરતમાં વધુ એક બેફામ નબીરાએ અકસ્માત સર્જ્યો છે. જેમાં દારૂ…