ફરાહ ખાનની આગામી ફિલ્મમાં શાહરૂખ ખાન આર્મિ ઓફિસરના રોલમાં હોવાની અટકળ
– આ એક મલ્ટીસ્ટાર ફિલ્મ બનવાની શક્યતા મુંબઇ : શાહરૂખ ખાન જલદી જ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરવાનો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે. આ ફિલ્મનું દિગ્દ્રશન ફરાહ ખાન કરવાની…