ફિલ્મ પુષ્પા 2માં 6 મિનિટના સીન પર ખર્ચાયા 60 કરોડ, OTT રાઇટ્સ વેચાયા, જાણો કયા પ્લેટફોર્મે મારી બાજી
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન અત્યારે તેની આગામી ફિલ્મ ‘પુષ્પા 2’ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ અલ્લુના જન્મદિવસ પર ‘પુષ્પા 2’નું પહેલું ટીઝર રિલીઝ થયું હતું. આ ટીઝરને ખૂબ…