મર્સિડીઝ અને BMW ગાડીમા આવી નાગાબાવાનો ઢોંગ રચી લૂંટતો મદારી ઝડપાયો

સુરતમાં જહાંગીપુરા પોલીસે ઢોંગી નાગાબાવાનો પર્દાફાશ કર્યો આરોપી વલસાડ, નવસારી, સુરતના મંદિરોને નિશાન બનાવતો દહેગામથી મદારી કોમના મુખ્ય આરોપીને દબોચી લીધો જો તમારા ઘરે નાગાબાવા બનીને કોઇ આવતું હોય તો…

થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યાઃ સી.આર.પાટીલ

5 લાખથી વધારે લીડથી જીતવાનું છે : પાટીલ બધાને એમ હોય કે હું નહીં જાઉં તો બીજા મત આપશે પેજ કમિટીના આપણે 74 લાખ સભ્યો બનાવ્યા દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને…

અમદાવાદમાં ત્રણ મહિનામાં એક હજારથી વધુ મોબાઇલ ગૂમ-ચોરી થયા

અમદાવાદ,શનિવાર અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ગૂમ કે ચોરી થવાના ઘટના બની છે. જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આઇએમઇઆઇ નંબરને આધારે ટેકનીકલ સર્વલન્સ કરીને કુલ ૯૨…

રખિયાલમાં રીક્ષા પાર્ક કરવા બાબતે યુવકને લાકડીના ફટકા મારતાં આઇસીયુમાં સારવાર હેઠળ

અમદાવાદ, શનિવાર પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. રખિયાલમાં રિક્ષા પાર્ક કરવા બાબતે બે ભાઇ ઉપર પિતા પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં ભાઇને છોડવવા વચ્ચે પડતાં…

શાહપુરમાં તકરારની અદાવતમાં યુવકને તલવાર, છરીના ઘા મારી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, શનિવાર જુહાપુરાના યુવકને શાહપુરમાં બોલાવીને અગાઉના ઝઘડાની અદાવત રાખીને તલવાર અને છરીના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો અને હુમલ કરીને આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવક હાલમાં…

યોગગુરુ બાબાએ ઈશ્વરની અવકૃપા ઉતરશે કહીને અડપલાં કરી વૃદ્ધાની છેડતી કરી

અમદાવાદ, શનિવાર દુનિયા એકવી સદીમી સદી તરફ પ્રયાણ કરી રહી છે અને વિજ્ઞાાન યુગ હજુ પણ અંધશ્રધ્ધામાંથી લોકો બહાર આવતા નથી અને દવા કરવાના બદલે ભુવા ભોપાળા, દોરા ધાગા કરી…

અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ચાર DO, પાંચ STO, બે સબ ઓફિસર સામે ખાતાકીય તપાસ અધુરી

અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024 બોગસ સ્પોન્સરશીપના આધારે કેન્દ્રીય ગૃહ વિભાગ સંચાલિત નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવવા સહિતના અન્ય વહીવટી તથા લાયકાતના કારણોસર થયેલા આક્ષેપ હેઠળ અમદાવાદ ફાયર વિભાગમાં…

નાની રકમ વસૂલવા મિલકત સીલ કરાય છે , અમદાવાદ મ્યુનિ.ને સાત ઝોનમાંથી ૩૪૭ કરોડનો ટેકસ વસૂલવાનો બાકી

અમદાવાદ,શનિવાર, 6 એપ્રિલ,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાની રકમની વસૂલાત કરવા મિલકત સીલ કરાય છે.થોડા દિવસ અગાઉ નારણપુરાના કરદાતા પાસેથી છ રુપિયા વસૂલવા નોટિસ અપાઈ હતી.મ્યુનિસિપલ તંત્રને બંધ મિલ સહિતની…

અમદાવાદ મ્યુનિ.હસ્તકના એકવીસ પ્લોટનું ઈ-ઓકશન વધુ એક વખત મોકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ પૈકી એકવીસ પ્લોટની હરાજી વધુ એક વખત મોકૂફ રાખવામાં આવી છે.પ્લોટોની હરાજી માટે હવે ૧૮થી ૨૧ જૂન સુધીની…

‘રાજ્યમાં દેખાવો કરતાં ક્ષત્રિયોને માત્ર ડિટેઈન કે હાઉસ અરેસ્ટ કરજો…’ સરકારનું પોલીસને ફરમાન

Lok Sabha Election 2024 | રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની સાથે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર…