ફાયર NOC-BU મુદ્દે વિવેકાનંદ કોલેજ,સાલ,નિસર્ગ હોસ્પિટલ સહિતના એકમમાં કાર્યવાહી
અમદાવાદ,ગુરુવાર,30 મે,2024 ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ મ્યુનિ.દ્વારા ફાયર એન.ઓ.સી.તથા બિલ્ડિંગ યુઝ પરમીશન નહિ હોવાના મુદ્દે કાર્યવાહી શરુ કરાઈ છે. ગુરુવારે રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજ ઉપરાંત થલતેજમાં આવેલી સાલ હોસ્પિટલ…