Dahod Police: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા મંદિરમાં થયેલી ચોરીના કેસમાં પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ટીમના આ ઓપરેશનને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવ્યા હતા.
રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કર્યો હતો
મળતી માહિતી અનુસાર, વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી તસ્કરોએ દાગીનાઓની ચોરી કરી હતી.