અંગ દઝાડતી ગરમીથી દેશભરમાં હાહાકાર, 270થી વધુ લોકોનાં મૃત્યુ, સૌથી વધુ યુપી-બિહારમાં
Heat Stroke News | દેશના અનેક રાજ્યોમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે 270થી વધુ લોકોનાં મૃત્યુ થયાના અહેવાલ છે. એકલા ઉત્તર પ્રદેશમાં 160 થી વધુ લોકોના મોત…