Category: World

રશિયામાં ડેમ તૂટતાં નદીમાં ભયાનક પૂર, 6300થી વધુ મકાનોને નુકસાન, 4000 લોકોને બચાવાયા

૬૩૦૦થી વધુ મકાનો પૂરગ્રસ્ત, અનેક વિસ્તારોમાં અંધારપટ ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સીની જાહેરાત ઃ ડેમ તૂટવાની ઘટના અંગે તપાસ શરૂ (પીટીઆઇ) મોસ્કો : રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને…

ઈઝરાયેલમાં લાખો લોકોના વિરોધ છતાં નેતન્યાહુ ગાઝા યુદ્ધ ચાલુ રાખવા અડગ

ઈઝરાયેલ-ગાઝા યુદ્ધને છ મહિના પૂરા હમાસ અપહરણ કરાયેલા નાગરિકોને પાછા નહીં સોંપે ત્યાં સુધી ગાઝા પર હુમલા અટકશે નહીં ઃ નેતન્યાહુ યરુશલેમ: બરાબર છ મહિના પહેલા ૭ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ…

ખૈબર પખ્તુનવા અને બલુચીસ્તાનમાં બે જુદા જુદા બનાવોમાં 6 સલામતી કર્મીઓ અને 12 આતંકીઓનાં મૃત્યુ

આતંકવાદીઓના મૃતદેહો પાસેથી ઘણા મોટા પ્રમાણમાં શસ્ત્રો દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા ક્વેટા: છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના અશાંતિગ્રસ્ત વિસ્તારો ખૈબરપખ્તુનવા અને બલુચીસ્તાનમાં બનેલા બે જુદા જુદા બનાવોમાં વરિષ્ટ પોલીસ અકિારી…

યુક્રેનના પાડોશી દેશમાં પુતિનનું રાજ : અમેરિકાને ભારે આંચકો

યુક્રેનના પાડોશી દેશ સ્લોવાકીયામાં પીટર પેલેગ્રીની સરકાર રચવાના છે, યુક્રેન યુદ્ધમાં રશિયાનું સમર્થન કરવાના મુદ્દા ઉપર જ તેઓ ચૂંટણી જીત્યા છે બ્રાતિસ્લાવા (સ્લોવાકીયા): રશિયા સાથે ત્રણ ત્રણ વર્ષથી ચાલી રહેલાં…

ચીન હવે સીધું રહેશે : અમેરિકા ડ્રેગનના ફૂંફાડા બંધ કરવા તત્પર છે

અમેરિકાનો યુનિફાઇડ કમાન્ડ હવે ગ્વામ ટાપુ પર રહેશે, પૂર્વ પેસિફિકને રક્ષવા તૈયારી ઃ થોડો સમય તે કમાન્ડ જાપાનમાં રહેશે વૉશિંગ્ટન: કોરોના કાળ શરૂ થયો ત્યારથી અમેરિકા અને ચીન વચ્ચે તનાવ…

સૂર્યગ્રહણ પહેલા NASAએ આપી મોટી વૉર્નિંગ, આ ભૂલ કરશો તો ‘સળગી જશે’ સ્માર્ટફોન, જાણો ખતરો

Solar Eclipse Warning: 8 એપ્રિલે સૂર્યગ્રહણ થવાનું છે. જેની આખી દુનિયા રાહ જોઈ રહી છે. મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં આ જોવા મળશે. સૂર્યગ્રહણની દુર્લભ ઘટનાને જોવા માટે અમેરિકાના બીજા રાજ્યોથી…

UAEના સ્વામિનારાયણ મંદિરમાં કરાઈ ઓમસિય્યતની ઉજવણી, અલગ-અલગ ધર્મોના 200 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

BAPS Hindu Mandir In Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં નિર્માણ પામેલું પહેલું બીએપીએસ હિન્દુ મંદિરમાં છેલ્લા એક મહિનામાં લોખો ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે પવિત્ર…

UNની જનરલ એસેમ્બલીના અધ્યક્ષ પણ ભારતના ડિજિટલાઈઝેશનના ફેન બની ગયા

Image Source: Twitter ભારતમાં ડિજિટલાઈઝેશનના વધી રહેલા વ્યાપ અને અસરકારકતા જોઈને યુનાઈટેડ નેશન્સ પણ આફરીન પોકારી ગયુ છે. UNGA(યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી)ના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે કહ્યુ છે કે, ડિજિટલાઈઝેશનથી ભારતમાં…

ચીનના લોકો સુરક્ષા પ્રોટોકોલનું પાલન નથી કરતા, ટકોર કરીએ તો નારાજ થઈ જાય છેઃ મરિયમ નવાઝનો બળાપો

Maryam Nawaz’s outrage against Chinese citizens: પાકિસ્તાનમાં કામ કરતા ચીનના નાગરિકો પર તાજેતરમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ચીનના રોષને ઠંડો પાડવા માટે ચીની નાગરિકોની સુરક્ષા વધારવાની ખાતરી આપી છે. જોકે…

સંશોધન ક્ષેત્રમાં પણ ભારત કાઠું કાઢી રહ્યું છે, રિસર્ચ પેપરો પ્રકાશિત કરવામાં દુનિયામાં ત્રીજા નંબરે

છ India’s doing good in publishing of Research Paper: ભારત સંશોધનના મોરચે પણ હવે કાઠું કાઢી રહ્યું છે. જી-20 દેશોના સંગઠનમાં ભારતીય સંશોધકો રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં ત્રીજા નંબર પર…