Category: World

કેનેડામાં અહીં વર્ષનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ દેખાશે, પછી 20 વર્ષ સુધી આવું દૃશ્ય નહીં દેખાય

– હવે પછીનું આવું ખગ્રાસ સૂર્યગ્રહણ 2044માં થશે – ઓન્ટોરિયા રાજ્યમાં ‘નાયગ્રા’ નામક શહેરમાં સૌથી લાંબો સમય આ સૂર્યગ્રહણ દેખાશે : ૧૯૭૯ પછી ઓન્ટોરિયોમાં આવું પહેલું સૂર્યગ્રહણ દેખાવાનું છે ઓટાવા…

નેધરલેન્ડમાં નવ કલાક કાફેને બાનમાં લેવાયા પછી બંધકોનો અંતે છૂટકારો

– એડે શહેરમાં હોસ્ટેજ ડ્રામા : 150 ઘરો ખાલી કરાવા પડયા – કાફેમાં પાર્ટી રાતે પૂરી થાય તે પહેલાં જ વિસ્ફોટકો સાથે યુવાન ક્લબમાં ઘૂસ્યો : બપોરે આત્મસમર્પણ કરતાં ધરપકડ…

મને દુનિયાના નેતાઓએ કહ્યું છે, ટ્રમ્પને પરાજિત કરો: ન્યૂયોર્કની એક સભામાં બાઇડેનનો દાવો

તમે તેને જીતવા દઈ જ ન શકો : નહીં તો ખતરામાં આવી જશો : આ સાથે બાયડેને G-20 અંગે ભારતની પ્રશંસા કરી ન્યૂયોર્ક: પોતાને ફરી નિર્વાચિત કરવા માટે ભારપૂર્વક નિવેદન…

આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને ૧૦૦થી પણ ઓછી બેઠકો મળશે ઃ સર્વે

(પીટીઆઇ) લંડન, તા. ૩૧ બ્રિટનમાં સિવિલ સોસાયટી કેમ્પેઇન ઓર્ગેનાઇઝેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ચૂંટણી પૂર્વેના સર્વેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. આ સર્વે મુજબ ચાલુ વર્ષના અંતમાં યોજાનારી બ્રિટનની સામાન્ય…

પાકિસ્તાનમાં આતંકી હુમલા થતા ચીન ગભરાયું, ચાઈનીઝ કંપનીઓ છોડશે પાકિસ્તાન, ત્રણ મોટી યોજના અટકાવી

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા થયા બાદ દેશમાં આવેલી ઘણી ચાઈનીઝ કંપનીઓ (Chinese Companies) બલુચિસ્તાન (Balochistan)થી ડરી ગઈ છે. આ કારણે કંપનીઓએ પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો છે. ચીનના શ્રમિકો પર હુમલો થયા…

બાલ્ટીમોર ટ્રેજડી પછી અમેરિકામાં અન્ય બ્રીજ સાથે બાર્જ અથડાતાં ટ્રાફિક બંધ કરાયો

આર્કન્સાસ નદી ઉપરના બ્રીજ સાથે બાર્જ અથડાતાં સેલી સોથી દક્ષિણનો તમામ ટ્રાફિક બંધ કરાયો સેલીસૉ: અમેરિકામાં બાલ્ટીમોર બ્રીજ ટ્રેજડી પછી સેલીસૉ પાસે, આર્કન્સાસ નદી ઉપરના બ્રીજ સાથે બાર્જ અથડાતાં સેલીસૉથી…