ઈરાનની ધમકી બાદ ઈઝરાયેલે સૈનિકોની રજાઓ રદ કરી, તમામ દૂતાવાસો પણ એલર્ટ પર
Image: Wikipedia ઈરાનની સીરિયા સ્થિત કોન્સ્યુલેટ પર ઈઝરાયેલે કરેલી એર સ્ટ્રાઈક બાદ ઈરાને વળતો જવાબ આપવાની ધમકી આપી છે. જેના પગલે ઈઝરાયેલે પોતાની સેનાને એલર્ટ પર મુકી દીધી છે.સૈનિકોની રજાઓ…