Category: World

કાશ્મીર મુદ્દે સાઉદીનો ભારતને સંપૂર્ણ ટેકો, ક્રાઉન પ્રિન્સે પાકિસ્તાનના PMની આશા પર પાણી ફેરવ્યું

પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શહેબાઝ શરીફ અત્યારે પોતાના પહેલા વિદેશ પ્રવાસે સાઉદી અરબમાં છે. જો કે કાશ્મીર મુદ્દે સાઉદી અરબે પાકિસ્તાનને ઝટકો આપી દીધો છે. વાતચીતમાં સાઉદીએ સ્પષ્ટ કહ્યું કે…

નકારાત્મક વિચારો માણસને માંદા પાડે છે, પ્લેસિબોથી ઉલટી નોસીબો ઇફેકટસ શું છે ?

સ્ટોકહોમ, 9 એપ્રિલ,૨૦૨૪,મંગળવાર સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના એક સંશોધક ચાર્લોટ બ્લીઝે ધ નોસીબો ઇફેકટસના સંશોધન મુજબ પ્લેસિબોથી વિરુધ નોસીબો ઇફેકટસથી માણસ બીમાર પડી શકે છે. નકારાત્મક વિચારો માણસના આરોગ્યને ખૂબ નુકસાનકારક…

ઇઝરાયલે ગાજાના આ શહેરમાંથી આર્મી ઉઠાવી લીધી, યુધ્ધ વિરામ અને શાંતિના એંધાણ

તેલઅવિવ, 9 એપ્રિલ,2024, મંગળવાર ઇઝરાયેલે ગાજાના શહેર ખાન યૂનિસમાંથી પોતાની આર્મી હટાવી લેતા પેલેસ્ટાઇન પર ચાલતી કાર્યવાહીએ નવો વળાંક લીધો છે. આ પગલુ ઇઝરાયલે સંભવિત યુધ્ધ વિરામ માટે ચાલતી વાતચીતને…

અમે બંધક બનાવેલા 40 લોકોના મોત થઈ ગયા છે, યુદ્ધ વિરામની વાટાઘાટો દરમિયાન હમાસનો દાવો

image : Socialmedia Israel Hamas War Hostages : અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ દ્વારા ગાઝામાં હમાસની કેદમાં રહેલા બંધકોને છોડવા માટે તથા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થાય તેવા પ્રયાસો…

રશિયાના ન્યુક્લિયર પ્લાન્ટ પર યુક્રેનના ડ્રોન હુમલાથી ખળભળાટ, પરમાણુ દુર્ઘટના સર્જાવાની IAEAની ચેતવણી

image : Twitter Russia Ukraine War Drone Attack : રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષ કરતા વધારે સમયથી ચાલી રહેલા યુધ્ધમાં બંને દેશો એક બીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે.…

મોસ્કો હુમલોઃ નવ લાખ રૂપિયા માટે 145 લોકોના જીવ લીધા, આતંકીઓને યુક્રેનમાં પેમેન્ટ થવાનુ હતુ

image : Socialmedia Moscow Concert Hall Attack : રશિયાની રાજધાની મોસ્કોના કોન્સર્ટ હોલમાં આતંકી હુમલો કરનારા આતંકીઓને રશિયાએ પકડી પાડયા હતા અને તેમની પૂછપરછમાં એક પછી એક ચોકાવનારા ખુલાસા થઈ…

ભારત સામે ઝેર ઓકી ચૂકેલા માલદીવના નેતાએ હવે તિરંગાનું અપમાન કર્યું, ટીકા થતાં માફી માગી

Image:Twitter India-Maldives : માલદીવના મંત્રીઓ દ્વારા ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું યથાવત છે. અગાઉ વિવાદાસ્પદ ટિપ્પણી માટે સસ્પેન્ડ કરવામાં આવેલી મરિયમ શિયુનાએ હવે ભારતીય તિરંગાની મજાક ઉડાવી છે. જો કે તેણે…

રવાંડા નરસંહારમાં માર્યા ગયેલા 8 લાખ લોકોને ભારતે આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ

Qutub minar painted in the colors of Rwanda: રવાંડામાં 1994માં એટલે કે 30 વર્ષ પહેલા તુત્સી સમુદાયના આઠ લાખથી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડની યાદમાં, યુનાઇટેડ નેશનએ…

70000 ભારતીયો ધરાવતા દેશમાં મોટી હોનારત, 130 લોકોને લઈ જતી બોટ પલટી, 90નાં મોત

Image : Envato Mozambique Boat Sank : દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાંથી એક ખૂબ જ દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જવાથી 91 લોકોના…

ઉત્તર કોરિયાએ અમેરિકા સામે વાપરવા બનાવેલા હથિયારો રશિયાએ યુક્રેન પર ઝીંકતા ટેન્શન વધ્યું

Russia vs Ukrain War Updates | રશિયા યુક્રેન યુદ્ધે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કહેવાય છે કે રશિયાએ પહેલીવાર યુક્રેન યુદ્ધ મેદાનમાં ઉ.કોરિયાનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે,…