ઓઢવમાં પરિવારજનો ધાબા ઉપર સૂતા હતા અને તસ્કરોએ મકાનમાંથી રૃા.૧.૫૩ લાખની મતા ચોરી
અમદાવાદ,બુધવાર એક તરફ પૂર્વ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગના દાવા કરી રહી છે તો બીજી તરફ ચોરી અને લૂંટફાટના દિવસેને દિવસે વધી રહ્યા છે. ઓઢવમાં શ્રમજીવી પરિવારના સભ્યો ધાબા ઉપર સૂતા હતા…