Category: Ahmedabad

પાણી માટેલાઈન નાંખી જોડાણ ના કરાતા ઉત્તરઝોન કચેરીમાં મહિલાઓના માટલા-બાલટી સાથે સૂત્રોચ્ચાર

અમદાવાદ, સોમવાર,8 એપ્રિલ,2024 અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રહેતા પચાસ હજાર લોકો છ મહિનાથી પાણીને લઈ પરેશાન છે.અસારવા વિસ્તારમાંનવી બનેલી પાણીની ટાંકીમાંથી પીવાનુ પાણી મળી રહે એ માટે રુપિયા એક કરોડથી વધુના…

મારી સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી, તું મારી નહી થાય તો હું તને મારી ને હું પણ મરી જઇશ

અમદાવાદ, સોમવાર શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં રોકી અને તું મારી સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી કહીને પતિની નજર સામે મારી હતી તેમજ પ્રેમિકા પ્રેમી…

હોટલમાંથી બહાર નીકળતાની સાથે ખોટુ કામ કરે છે કહી નકલી પોલીસે યુવક પાસેથી રૃ. ૩ હજાર પડાવ્યા

અમદાવાદ, સોમવાર રામોલમાં રહેતો યુવક ગીતામંદિર પાસે હોટલમાંથી બહાર નીકળતાની સાથે નકલી પોલીસે પકડયો હતો અને દમ મારીને હોટલમાં જઈને ખોટું કામ કરે છે તેમ કહી યુવકને પોલીસ સ્ટેશન આવવું…

નરોડા જીઆઇડીસીમાં દોઢ મહિલાના પહેલા વૃદ્ધાની હત્યા કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદ, સોમવાર દોઢ મહિના પહેલા નરોડા જીઆઇડીસીમાં વૃદ્ધાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ બનાવમાંં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે આરોપીને નારોલ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં મૃતક વૃદ્ધાએ…

બાપુનગરમાં પાણી ઢોળવા બાબતની તકરારમાં મહિલાના કપડાં ફાડી છેડતી કરી

અમદાવાદ, રવિવાર બાપુનગરમાં આજે બપોરે પડોશી મહિલા પાણી ઢોળતી હોવાથી સામાન્ય બોલાચાલી થઇ હતી, જેમાં મહિલા ઠપકો આપવા જતાં મહિલાને માર મારીને કપડાં ફાડીને છેડતી કરી હતી અને લાફા માર્યા…

બાપુનગર પોલીસ ઉપર પથ્થરમારો વાહનની તોડફોડ કરનારા પાંચ આરોપી પક્ડાયા

અમદાવાદ,રવિવાર બાપુનગર ટ્રાફિક પોલીસ ચોકી પાસે પેટ્રોલિંગ કરી રહેલી બાપુનગર પોલીસ સ્ટેશનની ટીમ ઉપર લૂખ્ખા તત્વોએ પથ્થરમારો કરીને વાહનોની તોડફોડ કરી હતી જેમાં એક પીએસઆઈને ઈજા પહોંચી હતી. આ બનાવમાં…

તારી બહેનને મોકલતો નહી કહી બનેવીએ સાળા, સસરા પર હુમલો કરી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, રવિવાર શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરોડા ખાતે રહેતા બનેવી લોનના કામ માટે સાસરીમાં આવ્યા હતા અને જતી વખતે સાળાનો મોબાઇલ લઇને ગયા હતા. પિતા-પુત્ર મોબાઇલ લેવા માટે ગયા…

અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા ચાર DO, પાંચ STO, બે સબ ઓફિસર સામે ખાતાકીય તપાસ અધુરી

અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024 બોગસ સ્પોન્સરશીપના આધારે કેન્દ્રીય ગૃહ વિભાગ સંચાલિત નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવવા સહિતના અન્ય વહીવટી તથા લાયકાતના કારણોસર થયેલા આક્ષેપ હેઠળ અમદાવાદ ફાયર વિભાગમાં…

યોગગુરુ બાબાએ ઈશ્વરની અવકૃપા ઉતરશે કહીને અડપલાં કરી વૃદ્ધાની છેડતી કરી

અમદાવાદ, શનિવાર દુનિયા એકવી સદીમી સદી તરફ પ્રયાણ કરી રહી છે અને વિજ્ઞાાન યુગ હજુ પણ અંધશ્રધ્ધામાંથી લોકો બહાર આવતા નથી અને દવા કરવાના બદલે ભુવા ભોપાળા, દોરા ધાગા કરી…

શાહપુરમાં તકરારની અદાવતમાં યુવકને તલવાર, છરીના ઘા મારી લોહી લુહાણ કર્યા

અમદાવાદ, શનિવાર જુહાપુરાના યુવકને શાહપુરમાં બોલાવીને અગાઉના ઝઘડાની અદાવત રાખીને તલવાર અને છરીના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો અને હુમલ કરીને આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવક હાલમાં…