Category: Ahmedabad

રૂપાલાને કારણે ભાજપના જ ધારાસભ્યને વિરોધનો સામનો કરવો પડ્યો, ગ્રામજનોએ ઘેરીને ધક્કે ચડાવ્યા

Lok Sabha Elections 2024: પરશોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરતા ક્ષત્રિયોએ ભાજપ સામે મોરચો માંડ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. વિરમગામ નજીક જખવાડા ગામમાં પ્રચાર…

આઇઆઇએમ-અમદાવાદને વિશ્વની ટોચની 25 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં મળ્યું સ્થાન

Ahmedabad: આજે જાહેર કરવામાં આવેલા વિષય આધારિત ક્યુએસ વર્લ્ડ રેકિંગ્સ અનુસાર વિશ્વની ટોચની 25 બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાઓમાં આઇઆઇએમ, અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વની ટોચની 50 બિઝનેસ અને…

કોન્ટ્રાકટરો માટે ચલાવાતી સર્વિસ, AMTS ની માલિકીની હવે એક પણ બસ સંસ્થા પાસે નહીં

અમદાવાદ,બુધવાર,10 એપ્રિલ,2024 ૭૭ વર્ષ અગાઉ શરુ કરવામાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ હવે કોન્ટ્રાકટરો માટે ચલાવાતી સર્વિસ બની ગઈ છે.એ.એમ.ટી.એસ.પાસે સંસ્થાની કહી શકાય એવી એક પણ બસ રહી નથી.બાવીસ વર્ષમાં…

બહેરામપુરા ખાતે બનાવાયેલા ૩૦MLD ક્ષમતાના STPને GPCB દ્વારા કલોઝર નોટિસ

અમદાવાદ, બુધવાર,10 એપ્રિલ,2024 અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં અમદાવાદ હેન્ડ સ્ક્રિન પ્રિન્ટીંગ એસોશિએશન તથા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ત્રીસ મિલિયન લિટર પર ડે ક્ષમતા ધરાવતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ…

અમદાવાદમાં ગરમી વધવાની સાથે રોગચાળો વકર્યો, સ્વાઈન ફલૂના 49 કેસ, સૌથી વધુ આ ઝોનમાં

Ahmedabad: અમદાવાદમાં એપ્રિલના આરંભે છ દિવસમાં સ્વાઈન ફલૂના ૪૯ કેસ નોંધાયા છે.ગરમી વધવાની સાથે ઝાડા ઉલટીના ૩૩૧ કેસ નોંધાયા છે.અમરાઈવાડી ઉપરાંત વટવા તથા દાણીલીમડા વોર્ડમાં કોલેરાનો એક-એક કેસ નોંધાયો છે.…

ગરમીથી લોકોને રાહત આપવા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ઉપર સ્પ્રીન્કલરથી પાણીનો કરાતો છંટકાવ

અમદાવાદ, સોમવાર, 8 એપ્રિલ,2024 ઉનાળાના સમયમાં અમદાવાદમાં મહત્તમ ગરમીનો લોકો સામનો કરતા હોય છે.ગરમીથી લોકોને રાહત આપવા પુષ્પકુંજ ટ્રાફિક જંકશન ઉપર સ્પ્રીન્કલરની મદદથી સિગ્નલ બંધ હોય એ સમયે પાણીથી છંટકાવ…

પાણી માટેલાઈન નાંખી જોડાણ ના કરાતા ઉત્તરઝોન કચેરીમાં મહિલાઓના માટલા-બાલટી સાથે સૂત્રોચ્ચાર

અમદાવાદ, સોમવાર,8 એપ્રિલ,2024 અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રહેતા પચાસ હજાર લોકો છ મહિનાથી પાણીને લઈ પરેશાન છે.અસારવા વિસ્તારમાંનવી બનેલી પાણીની ટાંકીમાંથી પીવાનુ પાણી મળી રહે એ માટે રુપિયા એક કરોડથી વધુના…

મારી સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી, તું મારી નહી થાય તો હું તને મારી ને હું પણ મરી જઇશ

અમદાવાદ, સોમવાર શાહપુર દરવાજા બહાર દૂધેશ્વર રોડ ઉપર પૂર્વ પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં રોકી અને તું મારી સાથે કેમ પ્રેમસંબંધ રાખતી નથી કહીને પતિની નજર સામે મારી હતી તેમજ પ્રેમિકા પ્રેમી…

હોટલમાંથી બહાર નીકળતાની સાથે ખોટુ કામ કરે છે કહી નકલી પોલીસે યુવક પાસેથી રૃ. ૩ હજાર પડાવ્યા

અમદાવાદ, સોમવાર રામોલમાં રહેતો યુવક ગીતામંદિર પાસે હોટલમાંથી બહાર નીકળતાની સાથે નકલી પોલીસે પકડયો હતો અને દમ મારીને હોટલમાં જઈને ખોટું કામ કરે છે તેમ કહી યુવકને પોલીસ સ્ટેશન આવવું…

નરોડા જીઆઇડીસીમાં દોઢ મહિલાના પહેલા વૃદ્ધાની હત્યા કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદ, સોમવાર દોઢ મહિના પહેલા નરોડા જીઆઇડીસીમાં વૃદ્ધાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. આ બનાવમાંં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે આરોપીને નારોલ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં મૃતક વૃદ્ધાએ…