Category: Ahmedabad

મહિલા સાથે ચેનચાળા કરવાની ના પાડતા, તું અહિયાનો દાદા છે કહી વેપારીને ઢોર માર માર્યો

અમદાવાદ, રવિવાર નિકોલમાં ઔદ્યોગિક એસ્ટેટમાં વેપારીની ફેકટરીના શેડ નીચે એક શખ્સ અને યુવતી બિભત્સ ચેનચાળા કરતો હતો જેથી વેપારીએ બંને જતા રહેવાનું કહ્યું હતું, જ્યાં થોડીવાર બાદ શખ્સ તેના ત્રણ…

સીબીઆઇ કોર્ટે ગોસાલિયા બંધુઓને પાંચ વર્ષ સુધીની કેદ-દંડની સજા ફટકારી

અમદાવાદ,રવિવાર ભાવનગરમાં આવેલી સ્ટેટ બેંક સૌરાષ્ટ્ના અઘિકારીઓ તેમજ ગોસાલિયા જુથના ત્રણ લોકો સામે વર્ષ ૧૯૯૫માં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં સીબીઆઇની કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય…

હર્ષા એન્જીનીયરીંગના ડાયરેક્ટર સહિત ત્રણ લોકો સામે છેતરપિંડીની ફરિયાદ

અમદાવાદ,રવિવાર શહેરના માધુપુરા માર્કેટમાં સોપારીનો વ્યવસાય કરતા વેપારીએ માધુપુરા પોલીસ મથકે હર્ષા એન્જીનીયરીંગના ડાયરેક્ટર પીલક શાહ સહિત ત્રણ લોકો સામે રૂપિયા સાડા છ કરોડ રૂપિયાની સોપારી લઇને નાણાં પરત નહી…

રેબીસ ફ્રી શહેર બનાવવાની જાહેરાત વચ્ચે અમદાવાદમાં 14 મહિનામાં 82 હજાર લોકોને કૂતરાં કરડયાં

Rabies : અમદાવાદને વર્ષ-2030 સુધીમાં રેબીસ ફ્રી શહેર બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે. શહેરમાં 14 મહિનામાં 82195 લોકોને કૂતરાં કરડયાં છે. આ વર્ષના આરંભે માત્ર બે મહિનામાં 14405 લોકોને…

બે દાયકામાં ૨૨૨૨ કરોડ બ્રિજલોન અપાઈ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે કેન્દ્ર-રાજય સરકારે મદદ ના કરી

અમદાવાદ,શનિવાર,30 માર્ચ,2024 બે દાયકામાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે બે દાયકામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૨૨૨૨ કરોડ બ્રિજ લોન આપવામાં આવી છે.આ પ્રોજેકટ માટે કેન્દ્ર કે રાજય સરકારે કોઈ નાણાંકીય…

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા ત્રણ બુકી ઝડપાયા

અમદાવાદ,સોમવાર આઇપીએલની મેચમાં બુકીઓ દ્વારા ખુબ મોટા પ્રમાણમાં સટ્ટો રમાડવામાં આવે છે. પરંતુ, સ્ટેડિમયમાં રમવામાં આવતી મેચ અને લાઇવ પ્રસારણ વચ્ચે સાત સેકન્ડનો ફરક હોવાથી આ સમયમાં બુક થતા સટ્ટામાં…

ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદમાં શિક્ષિકાની અટકાયત, મહિલાના પતિએ જાણો શું આપ્યું કારણ

Ahmedabad News : લોકસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને સમગ્ર દેશમાં ચૂંટણી લક્ષી કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી…

પરશોત્તમ રૂપાલા વિવાદમાં IBને એક્ટિવ કરાઈ, ક્ષત્રિય સમાજ પર નજર રાખવા અપાયો નિર્દેશ!

Lok Sabha Elections 2024 | રાજકોટમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ટીપ્પણીને પગલે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા તમામ મોરચે વિરોધ શરૂ થયો છે. જેમાં ક્ષત્રિય…

દાણીલીમડામાં દુકાનની માલિકી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારો, વાહનોની તોડફોડ

અમદાવાદ,રવિવાર દાણીલીમડામાં દુકાનની માલીકી બાબતે બે જૂથો વચ્ચે તલવાર, ધોકા, પાઇપ જેવા હથિયારોથી જૂથ અથડામણ થતાં એકબીજા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે બેરલ માર્કેટ પાસે મિશન હેલ્થ જીમની દુકાનનો…