Category: Ahmedabad

રખિયાલમાં રીક્ષા પાર્ક કરવા બાબતે યુવકને લાકડીના ફટકા મારતાં આઇસીયુમાં સારવાર હેઠળ

અમદાવાદ, શનિવાર પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે. રખિયાલમાં રિક્ષા પાર્ક કરવા બાબતે બે ભાઇ ઉપર પિતા પુત્રએ હુમલો કર્યો હતો. જેમાં ભાઇને છોડવવા વચ્ચે પડતાં…

અમદાવાદમાં ત્રણ મહિનામાં એક હજારથી વધુ મોબાઇલ ગૂમ-ચોરી થયા

અમદાવાદ,શનિવાર અમદાવાદમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન એક હજાર જેટલા મોબાઇલ ગૂમ કે ચોરી થવાના ઘટના બની છે. જેમાં પોલીસ ફરિયાદ થતા પોલીસે આઇએમઇઆઇ નંબરને આધારે ટેકનીકલ સર્વલન્સ કરીને કુલ ૯૨…

કેડિલાના CMD રાજીવ મોદીની વધી શકે છે મુશ્કેલી, બલ્ગેરિયન યુવતીએ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા

Cadila CMD Rajiv Modi Case: અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર (CMD) રાજીવ મોદીની મુશ્કેલી વધી રહી છે. રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ જાતીય સતામણી સહિતના ગંભીર કેસમાં…

ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ વિવાદ બાદ એક્શન, 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા આદેશ

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પઢવા અંગે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ કરાયો છે. અધિકારીઓએ આ મામલે કહ્યું કે…

‘રાજ્યમાં દેખાવો કરતાં ક્ષત્રિયોને માત્ર ડિટેઈન કે હાઉસ અરેસ્ટ કરજો…’ સરકારનું પોલીસને ફરમાન

Lok Sabha Election 2024 | રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની સાથે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જૌહર…

અમદાવાદ મ્યુનિ.હસ્તકના એકવીસ પ્લોટનું ઈ-ઓકશન વધુ એક વખત મોકૂફ રાખવાનો નિર્ણય

અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ પૈકી એકવીસ પ્લોટની હરાજી વધુ એક વખત મોકૂફ રાખવામાં આવી છે.પ્લોટોની હરાજી માટે હવે ૧૮થી ૨૧ જૂન સુધીની…

નાની રકમ વસૂલવા મિલકત સીલ કરાય છે , અમદાવાદ મ્યુનિ.ને સાત ઝોનમાંથી ૩૪૭ કરોડનો ટેકસ વસૂલવાનો બાકી

અમદાવાદ,શનિવાર, 6 એપ્રિલ,2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાની રકમની વસૂલાત કરવા મિલકત સીલ કરાય છે.થોડા દિવસ અગાઉ નારણપુરાના કરદાતા પાસેથી છ રુપિયા વસૂલવા નોટિસ અપાઈ હતી.મ્યુનિસિપલ તંત્રને બંધ મિલ સહિતની…

બે વર્ષના સમયમાં અટલબ્રિજ-ફલાવરપાર્કની ૪૮ લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદ,શુક્રવાર,5 એપ્રિલ,2024 સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આવેલા અટલબ્રિજ અને ફલાવર પાર્કની બે વર્ષના સમયમાં ૪૮.૫૧ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને રુપિયા ૧૪.૬૯ કરોડથી વધુની આવક થઈ છે.…

સુપ્રિમ કોર્ટનું જજમેન્ટ છતાં ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરને પાઈલોટ લાઈટ સાથે બોલેરો ફાળવાઈ

અમદાવાદ,શુક્રવાર,5 એપ્રિલ,2024 સુપ્રિમ કોર્ટના જજમેન્ટ બાદ કેટલાક સક્ષમ સત્તાધીશો અને આવશ્યક સેવા સાથે સંકળાયેલા તમામની ગાડીઓ ઉપરથી હૂટર અને પાઈલોટ લાઈટ દુર કરી દેવાઈ છે.બીજી તરફ મ્યુનિ.ફાયર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરને…

સોનાને કેમિકલ પાવડરમાં કન્વર્ટ કરીને અમદાવાદમાં ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ,શુક્રવાર સોનાના ભાવ ઉચકાયા બાદ દુબઇ અને શાહજહાથી સોનાની તસ્કરીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાંચે સોનાની તસ્કરીની નવી જ મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કરીને રૂપિયા ૪૯ લાખની કિંમતના સોના સાથે…