Month: January 2025

પહેલો ઘા રાણાનો… ટ્રમ્પ ટ્રેડ વૉર શરૂ કરે એ પહેલા ચીનનો પ્રહાર, ડીપસીકને કારણે એનવિડિયાની 54 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ

Deep seek News | અમેરિકામાં દાયકો થાયને કોઈને કોઈ મોટો પરપોટો ફૂટતો હોય છે, 2000ની સાલમાં ડોટકોમ પરપોટો ફૂટયો તો 2009ની સાલમાં સબપ્રાઇમ કટોકટી આવી તેના પછી 2020ની સાલમાં કોવિડે…

‘અમે વાતચીત માટે તૈયાર પણ યુક્રેન…’ ઝેલેન્સકીને અડચણ ગણાવતા રશિયન પ્રમુખ પુતિનનો મોટો દાવો

Russia Ukraine War: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને મંગળવારે (28મી જાન્યુઆરી) રશિયન સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, ‘જો યુક્રેન રશિયા સાથે વાટાઘાટો કરવા માંગે છે તો તે કરવાનો કાનૂની રસ્તો છે,…

બાઈડેને પુતિનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું… અમેરિકાના રાજકીય નિષ્ણાતનો મોટો ધડાકો

Joe Biden Tried To Killed Putin: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનો દાવો થતાં અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકામાં ટ્રમ્પના હિમાયતી અને…

‘હા અમારો દેશ ભારતમાં આતંક ફેલાવે છે અને આતંકીઓને ફન્ડિંગ કરે છે…’, કેનેડાએ સત્ય સ્વીકાર્યું

Canada: ભારત વિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપનાર આતંકવાદીઓ માટે કેનેડા સુરક્ષિત દેશ બની ગયો છે. આ વાતનો ખુદ કેનેડાએ સ્વીકાર કર્યો છે. હકીકતમાં કેનેડા સરકાર તરફથી દેશમાં વિદેશી હસ્તક્ષેપ આયોગ (Foreign…

ભારતથી અમેરિકામાં ડ્રગ્સની તસ્કરી! નિકાસ કરેલા દોરીના જથ્થામાં 70 હજાર નશીલી દવાઓ મળી

Drugs Found in US: અમેરિકામાં ભારતથી સપ્લાઈ કરવામાં આવતા દોરીમાંથી 70 હજાર દવાઓ મળી આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન…

‘ChatGPT નોકરી પણ AIના કારણે જ ગઈ…’ DeepSeek ટ્રેન્ડ થતા જ યુઝર્સે ઉડાવી ઠેકડી

DeepSeek Trending In Social Media: ચીનની એઆઈ કંપની DeepSeek એ માત્ર 52 કરોડ રૂપિયાના ખર્ચે R1 મોડલ લોન્ચ કરતાં જ વિશ્વભરની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓમાં ખળભળાટ વધ્યો છે. ચીનનું ઓછા ખર્ચે…

અમેરિકામાં લિંગ પરિવર્તન પર પ્રતિબંધ, ટ્રમ્પ સરકારે લીધો વધુ એક ચોંકાવનારો નિર્ણય

Donald Trump On Gender Change : અમેરિકામાં ટ્રમ્પ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકામાં હવે લિંગ પરિવર્તન કરવું સરળ નહીં રહેશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લિંગ પરિવર્તન કાયદા પર…

સુનીતા વિલિયમ્સને બચાવવા ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે માગી મદદ, જાણો ટેસ્લાના CEOનો જવાબ

Donald Trump: ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ અનેક મહિનાઓથી અંતરિક્ષમાં છે. હવે તેની મદદ માટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્ક પાસે મદદ માંગી છે. ઈલોન મસ્કે એક્સ…

સાઉદીમાં માર્ગ અકસ્માતમાં 9 ભારતીયના મોત, જયશંકરે કહ્યું- ‘પીડિત પરિવારોના સંપર્કમાં છીએ’

Saudi Arabia Accident 9 Indians Killed: સાઉદી અરેબિયામાં ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો છે. આ રોડ અકસ્માતમાં 9 ભારતીયોના મોત થઈ ગયા છે. જેદ્દાહમાં ભારતીય મિશને આ અંગે જાણકારી આપી છે.…

ટ્રમ્પે ભારતના બે પડોશી દેશને આપ્યો ઝટકો, તમામ આર્થિક સહાયો આપવાની બંધ કરી

US-Pakistan Relations : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ (American President Donald Trump) બન્યા બાદ ભારત-અમેરિકાની ગાઢ મિત્રતા જોવા મળી રહી હોય તેવો ફરી નવો અહેવાલો સામે આવ્યો છે. વાસ્તવમાં ભારત…