Category: Dahod

PANCHMAHAL: દાહોદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા યલો એલર્ટ

માવઠા બાદ આકરી ગરમીના આક્રમણથી પ્રજા પરેશાનઆવનાર દિવસોમાં પારો અડધાથી એક ડીગ્રી વધશે શક્ય હોય તો કામ વગર ઘરની બહાર નીકળવું નહીં દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કાળઝાળ…

DAHOD: ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે 4 વેપારીઓની દુકાને ભેળસેળની શંકાએ મામલતદારની રેડ

સરકારી અનાજનો જથ્થો અન્ય અનાજમાં ભેળસેળ કરાતા હોવાની શંકાઘઉં, ચોખા અને બાજરીના સેમ્પલો એફએસએલમાં પૃથક્કરણ માટે મોકલાયા માર્કેટિંગ યાર્ડ ખાતે ચાર વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે…

Dahod News: દાહોદમાં અબ કી બાર 45 પાર, તાપમાન 45.1 ડિગ્રીએ પહોંચ્યું

હવામાન વેધ શાળા,ઓટોમેટિક વેધર સ્ટેશનનો રિપોર્ટહજી પાંચ દિવસ પારો 43 થી 45ની વચ્ચે જ રહેશે દાહોદમાં ગરમીના પગલે માર્ગો સૂમસામ દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કાળઝાળ ગરમીથી…

ઝાલોદ નગરમાં બિસમાર માર્ગો અંગે મહિલાઓનો પાલિકા કચેરીએ હલ્લો

ભરત ટાવરથી પાલિકા તરફનો રસ્તો બનાવવા માગરસ્તા અંગે વારંવારની રજૂઆતનું પરિણામ શૂન્ય આવતા રોષ ઝાલોદમાં બિસમાર રસ્તા અંગે મહિલાઓની પાલિકા કચેરીએ રજૂઆત દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ ભરત ટાવર થી…

Dahod Rain: દાહોદના વાતાવરણમાં આવ્યો પલટો, કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત

દાહોદ શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે હળવો વરસાદકમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાકેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલની આગાહી કરી છે.…

દાહોદમાં માતાના સ્મરણાર્થે મફત સીવણ વર્ગ શરૂ કરાયા

મધર્સ ડેની ભેટ : 180 મહિલા તાલીમ લઈ ચૂકીમહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનું બીડુ ઉઠાવ્યું તાલીમની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી દાહોદમાં એક પુત્રએ પોતાની સ્વર્ગીય માતાને શ્રાધ્ધાંજલિ આપવા…

Gujarat News: દાહોદ લોકસભાના પરથમપુરમાં કાલે ફેર મતદાન યોજાશે

જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈ તડામાર તૈયારી બુથ નં. 220માં કુલ 1224 મતદારો કરશે મતદાન 1 PI, 2 PSI સહિત પોલીસકર્મીઓ રહેશે હાજર દાહોદ લોકસભાના પરથમપુરમાં કાલે ફેર મતદાન યોજાશે.…

Gujarat News: દાહોદ બુથ કેપ્ચરિંગ મુદ્દે મોટા સમાચાર, પરથમપુરામાં પુનઃ મતદાન થશે

ભાજપ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યું હતુ બુથ કેપ્ચરિંગનો વીડિયો થયો હતો વાયરલ સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર દાહોદ બેઠક પર બુથ કેપ્ચરિંગના કેસમાં પોલિંગ ઓફિસરને મહીસાગર ચૂંટણી અધિકારીનું તેડું…

Dahod News : ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરીંગ કરતા મામલો ગરમાયો

વિજય ભાભોરે સોશિયલ મીડિયામાં વીડિયો કર્યો વાયરલ બૂથ અધિકારીને વિજય ભાભોરે કહ્યાં અપશબ્દો વિજય ભાભોરની પોલીસે કરી ધરપકડ ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતું શાંતિપૂર્વક…

Dahod News: લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કરી નૈતિક ફરજ બજાવી

દાહોદમાં મતદાનને લઈ જોરદાર ઉત્સાહ લગ્ન કરવા જતાં વરરાજાએ મતદાન કર્યું વરરાજા લોકશાહીના પર્વમાં સહભાગી થયા દાહોદ લોકસભાની 133 ગરબાડા વિધાન સભા મત વિસ્તારના ધાનપુર તાલુકાના કોટમ્બી ગામ ખાતે લગ્ન…