Category: Dahod

Dahod News: ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી રૂા.2.24 લાખનો દારૂ ઝડપાયો

બાઇક અને બોલેરો ગાડી કબજે કરીએક આરોપી ઝડપાયો : બે આરોપી ભાગી છુટયા દાહોદ એલસીબી પોલીસને મળેલ બાંધવીના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લાના ઝાલોદ અને લીમખેડા તાલુકામાંથી પોલીસે…

Sajeli News: સંજેલી APMCની બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી મીટરમાં આગ

લાખો રૂપિયાના ખર્ચે બનેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીનો અભાવ ખેડૂતોએ રેતી અને માટીના સહારે આગને ઓલવવી પડી સંજેલી APMCની બિલ્ડીંગના મીટરમાં આગ લાગી હતી. સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની લાખો રૂપિયાના…

Dahod News: શ્રી વલ્લભ મહાપ્રભુજીના પ્રાગટય મહોત્સવમાં વિવિધ કાર્યક્રમ યોજાયા

દાહોદ ગોવર્ધનનાથજી હવેલી રોશનીથી શણગારીકલ્યાણરાયજી અને વલ્લભજીના ચિત્રજીને બગીમાં બેસાડી શોભાયાત્રા યોજી ઉજવણી દાહોદમાં ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભ મહાપ્રભુજીનો 547 નો પ્રાગટય મહોત્સવ,…

Dahod News:દાહોદ લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી શાંત

પાંચ મે,સાંજે પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થશે5 અને 6 મેની રાતો કતલની રાતો,કાર્યકરો ગામડા ખૂંદશે લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇ દાહોદ જિલ્લામાં 9 ઉમેદવારો મેદાનમાં દાહોદ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીને…

Dahod News: મતદાન જાગૃતિ માટે દેવગઢબારિયામાં રચાઇ માનવ સાંકળ

દેવગઢબારિયામાં અનોખો મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયોમાનવ સાંકળમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા આંગણવાડી બહેનો ‘વોટ એજ સંદેશ’ની મહેંદી મુકાવી આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ…

ધાનપુરનાં પીપેરો ગામે બે બાઇક સામસામે ભટકાતા બેનાં મોત

દાહોદ જિલ્લામાં અકસ્માતનાં બે બનાવમાં ત્રણનાં મોતગરબાડાના અલીરાજપુર હાઇવે પર વાહનની અટફેટે આધેડનું મોત માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં વાહન ચાલકોની…

સુખસર -બલૈયામાં પોલીસ અને RPF જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ

ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા કવાયતસંવેદનશીલ બૂથ અને કેન્દ્રોની મુલાકાત લીધી ચૂંટણી આડે પોલીસ ખાતું એક્શનમાં આવી ચૂકયુ છે લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોલીસ ખાતું પણ…

Loksabha Election 2024 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P.Naddaની દાહોદમાં જનસભા

આજે રીપોર્ટ કાર્ડની રાજનીતિ ચાલે છે : જે.પી.નડ્ડા આજે જવાબદારીની રાજનીતિ શરૂ થઈ છે : જે.પી.નડ્ડા આજે ભારત માંગવા વાળો દેશ નથી રહ્યો : જે.પી.નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારને લઈ…

Kadana: એપ્રોચ રોડના સેફ્ટી વૉલની કામગીરીમાં ગુણવત્તા નહીં જળવાયા હોવાની ફરિયાદ

કડાણા મહી નદીના પુલનો રોડ ગત ચોમાસામાં ધોવાયો હતોસેફ્ટી વૉલની કામગીરી નદીના ગોળ પથ્થરોનો ઉપયોગ સેફ્ટીવોલની કામગીરી યોગ્ય રીતે થઇ ન હોવાની ચર્ચાઓ ઉઠી કડાણા મહી નદીના પુલના એપ્રોચ રોડની…

Dahod: દાહોદમાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી બાળક સહિત દંપતીને મારમાર્યો

વ્યાજખોરના પિતાએ મહિલાનું ગળું દબાવી દીધુંઝઘડામાં દોડી આવેલા ચાર વર્ષના બાળકને લાતોથી મારમાર્યો અલ્પેશના પિતા દ્રારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં નાના અને મધ્યમ…