Category: Dahod

Dahod:દાહોદના ખરજ ગામે રેકડામાંથી રૂા53 હજારનો દારૂ પકડાયો

દારૂ MP થી ઇનામી ગામે લઇ જવાતો હતોરૂા. 1 લાખની કિંમતનો થ્રી વ્હીલ રેકડો મળી આવ્યો કુલ રૂપિયા 1,53,760 ના મુદ્દામાલ સાથે રેકડાના ચાલકની અટકાયત મધ્યપ્રદેશમાંથી વિદેશી દારૂ ભરી ઝાલોદ…

Dahod:દાહોદ લોકસભામાં સમાવિષ્ટ છ વિધાનસભામાં મહિલા મતદારો વધુ

સંતરામપુર વિધાનસભા બેઠક પર પુરુષોની સંખ્યા વધુમહિલા અને યુવા મતદારો પર રાજકીય પક્ષોની બાજ નઝર ભારતભરમાં લોકસભા ચુંટણીઓનો ફ્વિર ચાલી રહ્યો દાહોદ લોકસભા બેઠકની ચુંટણીને આડે હવે દસ દિવસ જ…

કોલસા ભરેલી માલગાડીમાંથી વેગન છૂટા પડી જતાં દોડધામ

લીમખેડાના પાણીયા રેલવે ફાટક પાસે માલગાડી બે ભાગમાં વહેંચાઈ ગઈગાર્ડે જાણ કરતા ટ્રેન રોકી રિવર્સ બોલાવી કર્મચારીઓએ વેગનને જોઇન્ટ માર્યા ગાર્ડની સમયસૂચકતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી લીમખેડા તાલુકાના પાણીયા રેલવે…

દાહોદના જાલત ગામે 9 ઇસમોના ત્રાસથી એક વ્યક્તિનો આપઘાત

આડા સંબંધનો ખોટો વહેમ રાખી મકાનમાં તોડફોડ કરીયુવાનને શારીરિક માનસિક ત્રાસ આપતા પગલું ભર્યુ એક વ્યક્તિ ઉપર પત્નિ સાથેના આડા સંબંધનો ખોટો શક વહેમ રાખી તેના ઘરે તોડફેડ કરી દાહોદ…

દાહોદ નગરમાં મહાવીર જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

નગરમાં પ્રભાતફેરી, સ્નાન પૂજા સહિતના કાર્યક્રમ યોજાયાકલ્યાણ પૂજા અને સંઘ સ્વામી વાત્સલ્યમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા વિવિધ ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે દાહોદ ભવ્ય શોભા યાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું…

DAHOD:વેપારીને ખોટી સહીઓ કરી આપેલો ચેક પરત થતાં બે વર્ષ કેદની સજા

મોરબીના વાંકાનેરના આરોપીને દાહોદ કોર્ટે સજા ફટકારીચેકની બમણી રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો કુલ રકમ રૂા.28,37,68નું વળતરનો કોર્ટનો હુકમ દાહોદ શહેરમાં અનાજના વેપારીને ખોટી સહીઓ કરી આપેલ ચેક પરત…

Dahod News: સતત બીજા દિવસે દાહોદમાં વરસાદી ઝાપટાંએ ખેડૂતોની ચિંતા વધારી

દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદલીમડી, ઝાલોદમાં કમોસમી વરસાદવરોડ, મીરાખેડી, કારઠ વિસ્તારમાં વરસાદ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે દાહોદ જિલ્લાના કેટલાંક ભાગોમાં સતત બીજા…

LokSabhaElection2024: દાહોદ લોકસભા બેઠક અત્યાર સુધીમાં 17 વાર સામાન્ય ચૂંટણી યોજાઈ

દાહોદ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભાનો સમાવેશ થાય છે વિધાનસભા બેઠક પૈકી માત્ર દેવગઢબારીયા બેઠકને બાદ કરતાં તમામ બેઠકો એસ.ટી.ઉમેવાદર માટે અનામત દાહોદ બેઠક પર ભાજપને માત્ર ચાર વાર જીત…

Dahod Rain : ભર ઉનાળે ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ લીંબડી, વરોડ સહિતના વિસ્તારમાં વરસાદ હવામાન વિભાગે વરસાદની કરી હતી આગાહી રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. જેના પગલે મધ્ય ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર…

થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યાઃ સી.આર.પાટીલ

5 લાખથી વધારે લીડથી જીતવાનું છે : પાટીલ બધાને એમ હોય કે હું નહીં જાઉં તો બીજા મત આપશે પેજ કમિટીના આપણે 74 લાખ સભ્યો બનાવ્યા દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને…