Category: Dahod

ગુજરાત-મધ્યપ્રદેશ બોર્ડર પરથી 1 કરોડથી વધુ કેશ અને ચાંદીનો જથ્થો ઝડપાયો

ઈન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં કાર્યવાહીપેસેન્જરોને પૂછતા તમામે બેગ પોતાની ન હોવાનું કહ્યુંમધ્યપ્રદેશ પોલીસ અને Fst અને SSt ટીમની કાર્યવાહી ચૂંટણી સમયે દેશભરમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યાં મધ્ય…

ઝાલોદના ગરાડું ગામે 6 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ

ફરિયાદીની પુત્રીને ભગાડી ગયા બાદ મારી નાખવાની ધમકી આપી હતી42 વર્ષિય એક વ્યક્તિએ ગામમાં ઝાડ સાથે ગળે ફંસો ખાઈ આત્મહત્યા કરી ઈસમોએ દિનેશભાઈ તથા તેમની પત્નિને માર મારી શારિરીક અને…

સ્પર્ધાત્મક પરીક્ષા માટે મફત વર્ગો ચલાવતા 90 વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળી

શિક્ષક કદી સાધારણ નથી હોતો તે યુક્તિને દાહોદના એક શિક્ષકે સાર્થક કર્યુંજીપીએસસીમાં સફ્ળતા ન મળતા દાહોદના શિક્ષકે ગરીબ વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કર્યા શિક્ષકે સ્પીપા માં 6 મહિના તાલીમ લઈ…

ગોવાલી ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પાંચને ઇજા

દસ દિવસમાં છ જીવલેણ અકસ્માતરોંગ સાઇડ ઉપર પૂરઝડપે આવતી કાર સામેથી આવતી કાર સાથે ધડાકાભેર ભટકાઈ ગોવાલી ગામ પાસે બે કાર ભટકાતાં પાંચ શખસને ઈજા પહોંચી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા…

દાહોદમાં કીડિયારું ઉભરાતા ટ્રાફ્કિ જામના દ્વશ્યો સર્જાયા

હોળી ધુળેટીની ઉજવણી બાદ હવે મેળાઓની ભરમાર સર્જાશેગામડાઓમાં ગોળ ગધેડા અને ચાડિયાના મેળાઓ યોજાશે ટ્રાફ્કિ બ્રિગ્રેડના જવાનો અને ટ્રાફ્કિ પોલીસ માટે નિયમન માથાનો દુખાવો દાહોદ જિલ્લામાં હોળી ધુળેટીની ઉજવણી હર્ષોઉલ્લાસ…

દાહોદ નગર સહિત જિલ્લામાં રંગ પર્વ હોળીની ધામધૂમથી ઉજવણી

દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભ મુહૂર્તમાં હોલિકા દહનનગર અને તાલુકામાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલિ હોળીની બોલબાલા દાહોદમાં સાંજે 7.30 કલાકે શુભમૂહૂર્તમાં હોળી પ્રગટાવાઈ હતી,. દાહોદ શહેર સહિત જિલ્લામાં હોળીની ઉજવણી…

દાહોદ નકલી કચેરી કાંડમાં ચાર આરોપીની જામીન અરજી નામંજૂર

એઝાઝ સૈયદ, નરોત્તમ પરમારના બીજીવાર જામીન નામંજૂરટ્રાઇબલના મયૂર પરમાર, ગિરીશ પટેલની અરજી કોર્ટે ફ્ગાવી 14 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે તેમાંથી બે વોન્ટેડ દાહોદમાં નકલી સિંચાઈ કચેરી મામલે ચાર્જશીટ બાદ પણ…

આવશ્યક સેવા કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા અપાશે

અધિકૃત મીડિયાકર્મીઓ સહિત 12 જેટલી આવશ્યક સેવા જાહેર કરાઇઆવશ્યક સેવા શ્રેણીમાં આવતા મતદારોને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા વ્યવસ્થા ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વ સમાવેશી બનાવવા વ્યવસ્થા કરાઇ Each…

ભથવાડા-લીમડી ટોલ પર 1 એપ્રિલથી વાહનચાલકોને ટોલ પર ચૂકવવા પડશે વધુ રૂપિયા

કારમાં રૂ. 5 અને ST બસમાં રૂ. 12 નો થશે ટોલ વધારો લોડિંગ ટ્રકના ટોલમાં રૂ.15થી 20નો વધારો વાહનચાલકો માથે આવશે નવો ભાવવધારાનો બોજ દાહોદ જિલ્લામાં ગોધરા અને ઝાલોદના હાઇવે…